________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૧૪ : -
છે. ભવિયણ૦ ૨. ભગવાઈ પંચમ અંગે ભાગે, શ્રી જિન વીર જિનેશ; દ્વેષ ધરીને અવળે ભાખે, કરી કુલિંગનો વેશ રે. ભવિયણ. ૩. બહાર વ્યવહારે પરિગ્રહત્યાગી, બગલાની પરે જેહ; સૂત્રને અર્થ જે અવળે મરડે, મિથ્યાદષ્ટિ કહ્યા તેહ રે. ભવિયણ૦ ૪. આચારજ ઉવઝાયતણે જે, કુળ ગચ્છને પરિહાર; તેહના અવર્ણવાદ લપંતે, હોશે અનંત સંસાર રે. ભવિચણુ. ૫. મહામહની કર્મને બંધક, સમવાયગે ભાગે; શ્રુતદાયક ગુરુને ઓળવતે, અનંતસંસારી તે દાખે રે. ભવિયણ. ૬. તપ કિરિયા બહુવિધની કીધી. આગમ અવળે ભાગે; સુર કિવીષિ થયે જમાલી, પંચમે અંગે દાવે રે. ભવિયણ૦ ૭. જ્ઞાતા અંગે સેલગ સૂરિવર, પાસથ્થા થયા જેહા પંથક મુનિવર નિત નિત નમતાં, શ્રુતદાયક ગુણગેહ રે. ભવિયણ૦ ૮. કુળ ગણ સંઘતણ વૈયાવચ્ચ, કરે નિજર કાજ; દશમે અંગે જિનવર ભાખે, કરે ચિત્યની સાજ રે. ભવિયણ. ૯. આરંભ પરિગ્રહના પરિહારી. કિરિયા કઠોરના ધાર; જ્ઞાનવિરાધક મિથ્યાદષ્ટિ, લહે નહીં ભવપાર રે. ભવિયણ૦ ૧૦. ભગવતી અંગે પંચમ શતકે, મૈતમ ગણધર સાખે; સમકિત બિન કિરિયા નહિ લેખે, વીર જિણુંદ ઇમ ભાખે રે. ભવિયણ૦ ૧૧.. પૂર્વપરંપર આગમ સાખે, સહણ કરી સૂધી; પરિત્તસંસારી તેહને કહીએ, ગુણ ગ્રહવા જસ બુદ્ધિ
For Private And Personal Use Only