________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૧૩ :
સંવત્ પર સત્યાશી વર્ષે, બાદશાહને વારે; ઉદ્દાર સાળમા શત્રુજય કીયા, કર્માશાએ જશ લીધે ડો. કુતિ ! ૯. જિનપ્રતિમા જિન સરખી જાણી, પૂત્તે ત્રિવિધ પ્રાણી !; જિનપ્રતિમામાં સંદેહ ન રાખે, વાચક જશની એ વાણી હૈ. કુતિ ! ૧૦. શ્રી મિથ્યાત્વખડન
સ્વાધ્યાય
દુહા
પૂર્વાચારજ સમ નહિ, તારણતરણ જહાજ; તે ગુરુપદ સેવા વિના, સમ હી કાજ અકાજ. ટીકાકાર વિશેષ જે, નિયુક્તિ કરનાર;
ભાષ્ય અવચરી ણથી, સૂત્ર સાથે મન ધાર. જેહથી અરથપર પરા, જાત જે મુનિરાજ; સૂત્ર ચારાશી વર્ણવ્યા, ભવિયણ તારક જહાજ. નિજ મતિ કરતા કલ્પના, મિથ્યામતિ કેઇ જીવ; કુમતિ રચીને ભાળવે, નરકે કરશે રીવ. આળ અજાણુ જે જીવડા, મૂરખ ને મતિહીન: નગુરાંને ગુરુ માનશે, થાશે દુખિયા દીન.
For Private And Personal Use Only
૩
ઢાળ
નર
પ્રણમી શ્રીગુરુના પદપકજ, શિખામણુ કહુ સારી; સમકિતષ્ટિ જીવને કાજે, સુણુને ને નારી. વિયણુ સમજો હૃદય મઝારી. ટેક. ૧. અત્તાગમ અરિહંતને હાવે, અણુ ંતર શ્રુત ગણધાર; આચારજથી પૂર્વપરંપર, શા સ ંદેહ તેહ માઝાર