SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦૧ : ગ્રંથ જ લોપે, તાહરી ગતિ છે ભારી રે. કુમતિ ! ર૯. કુવા અવાડાના પાણી પીઓ, કહે અમે દયા અધિકારી; એ એકવીશ પ્રાણુમાંહે કહ્યા, થેં તે બહુલસંસારી. કુમતિ ! ૩૦. શ્રી મહાવીરના ગણધર બોલે, પ્રતિમા પૂજન ફળ સડા; વંદન પૂજન નાટક કરતાં, નિંદા કરે તે બુડયા રે. કુમતિ ! ૩૧. આદિ યુગાદિસેં ચલ આવે, દેવળના કમઠાણ ભરત ઉદ્ધાર શત્રુંજય કીધો, થં છે સહુએ અજાણ રે. કુમતિ ! ૩૨. આદ્રકુમાર શય્યભવભટ્ટ, પ્રતિમા દેખી બૂઝયા; ભદ્રબાહુ ગણધર ઈશું રે બોલે, કઠિન કર્મશું ઝયા રે. કુમતિ : ૩૩. શ્રાવકને એ સુકૃત કમાઈ, પ્રતિમાપૂજા અધિકાઈ; જિનપ્રતિમાની નિંદા કરતાં, મતિ બુદ્ધિ શુદ્ધિ રમાઇ રે. કુમતિ ! ૩૪. કઠોળ ધાન્ય કાચે ગેરસ જમ્યા, જીવદયા કિમ હેય ? બેઈદ્રિયની વિરાધના કરતાં, પૂવ કમાઈ ખાય રે. કુમતિ ! ૩૫. સુવિહિત સમાચારીએ ટળિયા, રતિ વિના રડવડિયા; કુમત કદાગ્રહ ભાવે રાતા, ધરમથકી તે પડિયા રે. કુમતિ ! ૩૬. ચું જિનપ્રતિમા ઉથાપે રે કુમતિ ! ક્યું જિનપ્રતિમા ઉથાપે? અભયકુમારે જિનપ્રતિમા ભેજી, આદ્રકુમારે દેખી; જાતિસમરણ તતક્ષણ ઉપને, ૧ ટાઢા દૂધ, દહીં ને છાશની સાથે. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy