________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
•
; ૧૦૦ :
૧
ભગવતી સૂત્ર સહવુ રે. કુતિ ! ૨૦. રિપાટી જે ધમ દેખાડે, તે કહ્યા ધમ આરાધક, મસા વરસ પહિલા ધ વિચ્છેદે, જિનવચન વિરાધક. કુમતિ ! ૨૧. અત્તાગમ અન તરાગમ વળી, પરપરાગમ જાણા; એ તીને મારગને લાગે, તે તે મૂઢ અજાણા કુમતિ ! ૨૨, તુંગયાર નગરીના શ્રાવક દાતા, પુણ્યવત ને સાભાગી; ધરાધર વિરાધા એ મારગ, એ કુમતિ કીહાંથી લાગી રે ! કુમતિ! ૨૩. ચાગ ઉપધાન વિના શ્રૃત ભણતાં, એ કુબુદ્ધિ તિહાં આઇ; તપ જપ સયમ કિરિયા છાંડે, પૂર્વ કમાઈ ગમાઈ રે. કુમતિ ! ૨૪. ચાવીશ દંડક ભગવતી ભાખ્યા, પ ંદર દડક જિન પૂજે; શુભ દૃષ્ટિ શુભ ભાવી શુભ ફળ, દેખી કુતિ મન ધ્રૂજે રે. કુતિ ! ૨૫. એ દ્રિય તીન્દ્રિય ચઉરે દ્રિય, પાંચ થાવર નરકનિવાસી; જે જિનબિંબનુ દિશન ન કરે, તે દડક નવમાં જાસી રે. કુમતિ ! ૨૬. વ્યંતર જ્યાતિષ ને વૈમાનિક, તિય ચ મનુષ્ય એ જાણી; ભુવનતિના દશ એ દંડક, ઇહાં જિનપૂજા ગવાણી રે. કુમતિ ! ૨૭. શ્રી જિમિત્ર સેવ્યા સુખસ'પત્તિ, ઇંદ્રાદિક પદ ડા; વંદન પૂજન નાટક કરતાં, પામે શિવસુખ ઊંડા રે. કુમતિ ! ૨૮. કાને માત્ર એક પદ ઉથાપે, તે કથા અનત સ ંસારી; તુ તે આખા ૧ ત્રણે. ૨ તુગિયા નામની નગરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only