________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૦૨ :
સુયગડાંગ સૂત્ર છે સાખી રે. કુમતિ. ૧. સૂત્ર ઠાણુંગે
થે ઠાણે, ચઉ નિક્ષેપા દાખ્યા; શ્રી અનુગદ્વારે તે પિણ, મૈતમ ગણધર ભાખ્યા રે. કમતિ ! ૨. ભગવાઈ અંગે શતક વીશમે, ઉદ્દેશે નવમે આનંદ જઘાચારણુ વિદ્યાચારણ, જિનપડિમા જઈ વંદે રે. કુમતિ . ૩. છઠે અંગે દ્રોપદી કુમારી, શ્રીજિનપ્રતિમા પૂજે, જિનવર સૂત્રે પ્રગટ પાઠ એ, કુમતિને નહીં સૂઝે રે. કુમતિ ! ૪. ઉપાસક અંગે આનંદ શ્રાવક, સમકિતને આલાવે; અન્નઊંસ્થિય પ્રગટ પાઠ એ, કુમતિ અરથ ન પાવે રે. કુમતિ ! પ. દશમે અંગ પ્રશ્નવ્યાકરણે, સંવર તીજે ભાગે; નિર્જરા અર્થ ચૈત્ય કહ્યું છે, સૂત્રે ઇણીપરે દાગે રે. કુમતિ ! ૬. સૂરિયાભે જિનપ્રતિમા પૂછ, રાયપણી ઉવંગે; વિજય દેવતા છવાભિગમે, સૂત્ર અર્થ જે રંગે રે. કુમતિ ૭. અરિહંત ચૈત્ય ઉવાઈ ઉપાંગે, અંબડને અધિકાર; વંદન કરે છે પાઠ નિહાળી, કુમતિ ! કુમત નિવાર રે. કુમતિ : ૮. આવશ્યક ચૂર્ણિ ભરત નરેશર, અષ્ટાપદ ગિરિ આવે; માને ખેત પ્રમાણે જિનના, ચેવીશ બિંબ ભરાવે રે. કુમતિ ! ૯. શાંતિ જિનેશર પડમા દેખી, શય્યભવ પ્રતિબઝે; દશવૈકાલિક સૂત્ર ચૂલિકા, કુમતિ અરથ ન સૂઝે રે. કુમતિ ! ૧૦. શુભ અનુબંધ નિર્જરા કારણુ, દ્રવ્યપૂજા ફળ દા; ભાવ પૂજા
For Private And Personal Use Only