________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૯૬ :
પદવી, જ્ઞાન અને નિર્વાણ, પ્યારું ૩. ગિરિવર મહિમા અધિક ફેલાશે, થાશે પુ ડરીકગર નામ; પ્યારું’• પ્રભુની વાણી સુણી હૃદયમાં, આનંદ હ ઉદ્દામ, પ્યારું′૦ ૪. પાઁચ કટિ પરિવારની સાથે, આવ્યા તીથ મેાઞર, પ્યારું ચૈત્રી પુનમદિન શૈલેશીકરણે, છેડયા કર્માંના ભાર. પ્યારું ૫. પંચ કોટિ અણુગારની સાથે, પામ્યા પદ નિર્વાણ; પ્યારું॰ તે દિન તપ જપ ધ્યાન પૂજાનું, ફળ છે અતિ ગુણખાણુ. પ્યારું ૬. પુંડરીક પદનુ સમરણ કરવું, પુનમ દિન સુખકાર; પ્યારું નીતિ સૂરિને ઉદય મનોહર, પામે ભવના પાર પ્યારું૦ ૭.
શ્રી ચંદ્રપ્રભુજિન સ્તવન
( દન તારા ષ્ટિમાં, મનમેાહન મેરે-એ રાગ ) ચંદ્રપ્રભુ જિન સાહેબા, મનમાહન મેરે, તુજ સમ અવર ન કોય, મનમેાહન મેરે; ગુણ અનંતાનત છે, મન॰ મુજ મન અચરજ હાય. મન૦ ૧. સુંદર અમૃતપાનની, મન॰ જેહને પિપાસા હોય,મન૦ તે નવ રાચે માહથી રે, મન તુચ્છ ઉદને જોય, મન॰ ર્. મધુકરર અતિ આનંદથી, મન॰ ચાખે મકરંદ સ્વાદ, મન॰ તુજ સુખકમળે પ્રેમથી, મન॰ નયન કરે મમ વાદ, મન૦ ૩. અવર દેવ માનુ નહિ, મન॰ તાહરું' વચન પ્રમાણ, મન॰ વાસ કરેા
૧ પાણી. ૨ ભ્રમર.
For Private And Personal Use Only