________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૯૭ :
મ્હારા ઉરમાં, મન૰ પાસું ગુણમણિ ખાણ, મન૪. કૃપા કરો મુજ ઉપરે, મન૦ થી દિશણ પ્રભુ આજ, મન૦ ગણુ ગુલાબના બાલની, મન॰ રાખેા મણની લાજ, મન૦ ૫.
શ્રી સુવિધિજિન સ્તવન
૨
( નાની વયથી વાહ રે બહેની !–એ રાગ ) સુવિધિ જિનેશ્વર સાહેબ વંદા, અનુભવરસના કદા રે, જગજીવન સ્વામી. આંકણી. રાજ્યઋદ્િ રમણી સુખ ત્યાગી, લય વૈરાગ્યશુ લાગી રે, જગજીવન સ્વામી. ૨. અવર દેવ રામાવશ રમિયા, તે તે ભવ–અટવીમાં મિયા રે, જગજીવન સ્વામી. ૩. વિષયને વારી કેવળ વિયા, અનંત ચતુષ્ટયી ભરિયા રે, જગજીવન સ્વામી. ૪. ગુણ ગિરુઆ શિવસાધક રસિયા, ક્ષણ ક્ષણ મુજ મન વિસયા રે, જગજીવન સ્વામી. ૫. અવ્યય અવ્યાબાધ સુખ ભાગી, અચળ બેઠા થઇ નેગી રે, જગજીવન સ્વામી. ૬. વિજય ગુલાબ ચરણમાં લીને, મણ તુજ ભક્તિભીના રે, જગજીવન સ્વામી. ૭.
શ્રી ઢુંઢક હિતશિક્ષા સ્તવન
શ્રી શ્રુતદેવીતણે સુપસાય, પ્રણમી સદ્ગુરુ પાયા રે; શ્રી સિદ્ધાંતતણે અનુસાર, શિખ કહુ સુખદાયા રે. ૧. કુતિ ! કાં જિનપ્રતિમા ઉથાપે ૧ હૃદયમાં. ૨ સ્ત્રીને વશ.
For Private And Personal Use Only