________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૩) મુ. પ્રાંતિજ, લેખક બુદ્ધિસાગર.
સં. ૧૯૮૦ ચેત્ર સુદી ૫ શ્રી મહેસાણા તત્ર દેવગુરૂભકિતકારક કાર્યપ્રવીણ પ્રિય શિષ્ય ભાંખરીઆ મેહનલાલ નગીનદાસ તથા ચંદુલાલ, ચીમનલાલ તથા પિપટલાલ નગીનદાસ વી. એગ્ય ધર્મલાભ. પત્રે પહેચ્યા છે.
વિ. આત્માનો અનુભવ કરવા માટે આત્મામાં ઉંડા ઉતરવું અને શબ્દરૂપ વર્ણ બંધ રસ સ્પર્શથી શુભ અશુભ ક૯૫ના ટાળી નામ વી. સ્ત્રીઓના રૂપ દેખી સંક૯૫ વિકલ્પ ન થાય. જડ પદાર્થોના રૂપમાં સુખ બુદ્ધિ ન પ્રગટે ત્યારે સમજવું કે આત્માના સનમુખ થો છે અને આત્મસુખ ભોગવવાની તૈયારી કરે છે. આત્માના સુખને આત્માને અનુભવ આવે છે ત્યારે સ્ત્રી ભોગમાં સ્ત્રી ભેગન બુદ્ધી રહેતી નથી અને પુરૂષ વેદ નિષ્ફળ કરાય છે અને પછીથી પુરૂષ વેદથી બંધાતાં કર્મ બંધાતાં નથી. શુભાશુભ ક૯૫ના ટળી જવાની સાથે શુભાશુભ કર્મ બંધાતાં નથી. આત્માના સુખને અનુભવ અને આત્માનું જ્ઞાન આવ્યા પછી આત્મા નિર્ભય થઈ જાય છે તેને પછી જગતમાં કાંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. પાંચ ઈન્દ્રીઓ પોતપોતાનું કામ કરે તે પણ તેમાં સુખની બુદ્ધીના રહે અને સાક્ષીભાવ રહે ત્યારે સમજવું કે આત્મા અંતરઆત્મા થયે છે. આત્મા આત્માને પિતાના સ્વરૂપે અનુભવે અને જાણે તે શુદ્ધો પગ છે. આંખ મીચીને અંતરમાં દ્રષ્ટીવાળી અસંખ્યાત પ્રદેશમય હું છું તથા હું ભારે તથા હલકે તથા રૂપી નથી “સ્પર્શ નથી” ગંધ તથા રૂપ નથી “નિત્ય છું નિરાકાર છું “અવિનાશી છું” અખંડ છું ‘તિમય છું સર્વ દેહથી ભીન છું એમ પિતાનું શુદ્ધ સ્વરૂપ ચીંતવવું. સર્વ પ્રકારના બાહ્ય પદાર્થો દેખું છું ગ્રહું છું” ભોગવું છું તેમાં ફક્ત સાક્ષીભૂત છું. છતાં પ્રારબ્ધ કર્મથી તેઓના સબંધમાં આવું છું પરંતુ જડરૂપ નથી. બાહાકતાં હર્તા જેતા વ્યવહારથી છું પણ નિશ્ચયથી નથી. જડ પદાર્થોના રસથી જે ભેગ આવે તેના કરતાં મહારા આત્મામાં અનંત ઘણે રસ
For Private And Personal Use Only