________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૮)
મુ. પાદરા. લેખક બુદ્ધિસાગર. શ્રી મુબાઈ તવ શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક વીરચંદભાઈ કૃષ્ણાજી એગ્ય ધર્મલાભ.
વિશેષ તમારે પત્ર આબે, વાંચી સમાચાર જાણ્યા. વિ. હાલ અત્ર દ્રવ્યાનુગ અને અધ્યાત્મજ્ઞાન સંબંધી ઉપદેશ અપાય છે. બને તે દિવાળી પહેલાં દશબાર દિવસ સુધી રહે એવી વ્યવસ્થાથી આવશે. શ્રીમદ્દ દેવચન્દ્ર સંબંધી પ્રસ્તાવના હાલ રચાય છે. થોડા દિવસમાં પૂર્ણ થશે કળિયુગમાં આત્મબળ પ્રાપ્ત કરીને આપયોગ ધારી શકાય છે. સ્વાશ્રયી બની ઉપાદાન કારણ ઉપર લય વારંવાર આપવાથી અને તેમાં તન્મય થવાથી આત્મશુધ્ધપાગ તરફ ગમન કરાય છે. આત્મામાં જે વખતે મન રહે છે તે વખતે અપેક્ષાએ આત્મમુક્તિ છે. મનને શુભમાં ધારે વા અશુભમાં ધારે એ પિતાના આત્મા ઉપર આધાર રાખે છે. અશુભમાંથી મન શુભ પરિણામમાં લાવવું અને શુભ પરિણામમાં યાને શુધ્ધપગમાં લઈ જવું એજ મેક્ષ માર્ગ ક્રમ છે. શુભ શુભાશું
જ્યારે જડ પદાર્થોમાં ભાસતું નથી ત્યારે શુભાશુભ પરિણામ ઉખન્ન થતા હોય છે તેનો નાશ થાય છે. બાહ્ય પદાર્થોમાં શુભાશુભ ક૯૫નાએ અમુક સંગે ને લઈને છે તેથી સંગેની ક્ષણિકતા એ તે પણ ક્ષણિક કરે છે. પછી બાકી રહ્યો એક આત્મા તે શુભ અશુભ પરિણામથી ત્યારે છે અર્થાત્ તેને ઉપગ શુદ્ધોપયોગ તરીકે પરિભાષામાં કહેવાય છે. આમાના શુધ્ધોપાગમાં જે કાળ જાય છે તે આત્મજીવન છે, બાકી જડ જીવન છે. ઈન્દ્ર ચંદ્ર ચક્રવતિ પણ જડ જીવનથી સુખી નથી. તે આત્માનું અનંત સુખ પ્રાપ્ત કરવા માટે જે સામગ્રી મળી છે તેનું આલંબન લેઈ આત્મામાં ઉંડા ઉતરી તેના સુખની ખુમારી અનુભવવી જોઈએ. શુધ્ધ પગમાં રહી પ્રારબ્ધ જીવને બાહ્યથી જીવતાં છતાં પણ અમર દશા ભોગવવામાં ક્ષણમાત્ર પશુ પ્રમાદ ન કરવું જોઈએ. ગૃહાવાસમાં આત્માની
For Private And Personal Use Only