________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
તે કરી શકશે. આઞા વદી ચેાથથી હવે શરીર તાવ રહિત થયું હેય તેમ જણાય છે. જ્ઞાનમદિરનું કામ શ્રાવકે ચલાવે છે. વિજાપુરમાં દરરેાજનાં ૧૫-૧૭ માણુસ મરે છે પણુ કે રતક સુદમાં શાંતિ થઇ જશે. માણુસામાં હવે શાંતિ થઇ છે. ધર્મ સાધન કરશે. ધકા લખશે।. ભાઈ ચંદુલાલ પર ટ્વિસધાન મહાકાવ્ય સ' કૃત હેમચંદ્રાચાર્ય કૃત પુના પ્રેસમાંથી મગાવવા પત્ર લખ્યા છે. પણ પત્રના ઉત્તર દશ ખાર દિવસ થયા પણુ આબ્યા નથી માટે તપાસ કરાવશે.
ॐ अँहं शांतिः ३
ભાઈ લલ્લુભાઇ કરમચ'દ ઉપરના સમાચાર પૂર્વક ધમ' લાભ.
મુ. વિજાપુર. લે. બુદ્ધિસાગર.
શ્રી સુખાઇ તંત્ર શ્રદ્ધાતિ ગુણાલકૃત સુશ્રાવક શા. વીરચંદભાઈ કૃષ્ણાજી ચેાગ્ય ધર્મ લાભ.
વિશેષ તમારા પત્ર પહાંચ્ચા. તાવ પછી વા આવ્યા પછી દાઢ નીકળી
છેવટે દાઢ કાઢી નંખાવી આજરાજે હવે ઠીક છે. પરંતુ દાંતને કૈટ ઢીલા હાલ તેા થઇ ગયા છે. તેથી છેવટે તેા દાંતનું ચે કઠું થાય એમ સ’ભવે છે. કર્મના વિપાકા રવયમેવ વૈરાગ્યમય રાખે છે. તેથી તેના સમાગમથી વૈરાગ્ય પાકા થઇ ગયા છે. માણસે જવાય પણ ખરૂ પણ નક્કી નહીં. રૂચે તે રહેવાય જવાય. ચામાસા બાદ વિહાર કરીશું ત્યારે જ..
પુના ભાઇ ચંદુલાલ ઉપર પુસ્તક મૈકલવા અમેએ બીજો પત્ર લખ્યા પણ તેના ઉત્તર નથી. તેમ હાલ તેવી જરૂર નથી માટે હવે તમે ના લખી દેશે। કે મેકલે નહીં. ખપ હશે ત્યારે લખીશુ, ધમ સાધન કરશે.
For Private And Personal Use Only
ભાઇ ચંદુલાસ ભેગીલાલ શાંતિલાલ વગેરેને ધમ લાભ, શા, લલ્લુભાઇ કરમચંદને તથા જય તીને ધમ લાલ,