________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(2)
મળવાની વાટે હારી રાહે દેખી રહ્યો છું. બુદ્ધિસાગર કહે છે કે જ્ઞાનનાસાગર! હવે તમે ત્વરિત મળે એમ આત્મામાં રહેલી ચેતના પ્રેમે ભણે છે.
સુ, માણસા, લિ. બુદ્ધિસગર, સુશ્રાવક ભાઈ ચંદુલાલ વીરચંદ ચેાગ્ય ધ લાભ. આટલી વયમાં આટલા વ્યાપારમાં જ્યારે પત્ર લેખનાવકાશ ન મળે, એમ અન્ય કાર્ય નિમગ્ન ચિત્ત વૃત્તિથી પ્રાયઃ અવમેધાયતા અન્યદશામાં તે શું કહેવું–શુભાશુભ સાનુકુલ પ્રતિકુલ સંચેગેામાં સવ વે મુકાય છે. ચંદુ ! વિચાર કરીશ તે હને માલુમ પડશે કે જ્ઞાનીઝ્માએ વૈરાગી દશા રવીકારી છે તેનુ કારણુ ખરેખર ઉટનાં અઢાર વાંકાના જેવા આ સંસાર છે. સોંસારમાં કંઇને કંઈ બાકી રહેવાતુ. સર્વમાં કંઇને કંઈ કહેવાનું, સર્વ વાતે સંપૂર્ણતા સંસારમાં કાઇને પ્રાપ્ત થઈ નથી અને થવાની નથી. માટે સ'સારમાં વિકલ્પ સ’કલ્પ કરીને નકામા આત્મવીય ને! ક્ષય કરવા ચેગ્ય નથી. ત્હારા મન પ્રમાણે સવ સાનુકુલતા થાય તે! પછી દુઃખ કયાંથી ? અને વૈરાગ્ય પણ કયાંથી થાય અને પછી સંસાર દુઃખમય છે એવું વીતરાગ દેવનું વાકય પણ ખાટુ થાત. દુઃખ અને ઉપાધિયા વેડીને માગળ વધવાનું છે. સત્ર ઉચ્ચ કેાટીએ ચઢેલાએ માટે એવા અનુભવ આવશે. મહત્ પુરૂષોને આશ્રય એજ સુખનું કારણ છે, કાઇ પશુ સામાન્ય પ્રસંગથી ભળભળીયા બની જવાથી અને ગભીરતા ત્ય૪ વાથી ધાર્યા કરતાં વિશેષ લાભ થાય છે અને ખેલેલુ અને કરેલું પાછું સંકેલી લેતાં ઘણી મહેનત પડે છે પેાતાને સાનુકુલ સ મનુષ્ચાના સમાગમ ન થાય. તેથી દીલગીર થવું નહીં-પેાતાના મનના ઉભરા કાઢવા હાય તા કાઈ જ્ઞાનીની પાસે કાઢવા કે જેથી કંઇ શાંતિ મળે અને કઇ શિખવાનુ` મળે. આ જગમાં ધની સાધના એક સારભૂત છે. રૂચે અને શ્રદ્ધામાં સત્ય ભાસે તા ધાર્મિક જીવનને સુધારી ઉચ્ચ કરશે.
ॐ शान्तिः ३
For Private And Personal Use Only