________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૦ ) ભવિષ્યમાં તે જેવો થશે તેવા ઉત્તર તેને મળશે. હાલતે તમારે લખ્યું તે પ્રમાણે ઠીક છે. ભંગી એને ભણાવવા માટે બને તેટલે બંદોબસ્ત કરશે. શેઠ હાથીભાઈ વગેરેને કહેશો. પ્રાંતિજના સાનભંડારનું કાર્ય પૂર્ણ કરવા પહેલાં અહીં આવીને પછીથી ત્યાં ઈચ્છા થાય ત્યાં જવું. આજ્ઞા શબ્દ નથી વાપરતે તેનું કારણ એ છે કે આજ્ઞા કર્યા બાદ શિષ્ય જે તે પ્રમાણે નથી વર્તતે તો તે આજ્ઞા
પાક થાય છે. આજ્ઞા શબ્દ લખતાં તેણે તે મરતાં સુધી પાળવી જોઈએ તેથી આજ્ઞા શબ્દ ન લખતાં ઉપર પ્રમાણે લખવું પડયું છે. એટલામાં સર્વ સમજશે. તે તરફના સમાચાર લખશે. મારો પત્ર વાંચતા તર્ક સંશય ન કરવા. મારો આત્મા એક છે. ગુરૂ શિષ્યમાં જુદાઈ ન હાય માટે તેમ છતાં હું લાગે તો વારંવાર તમે હિને પત્ર લખ્યા કરશે. અહીં કયારે આવશે તે લખી જણા. મુનિ હેમેન્દ્રસાગરજી તથા નરેન્દ્રસાગરજીને અનુવંદણ સુખ શાતા કહેશે. દવાથી હજી કંઈ પરિણામ આવ્યું નથી. ધર્મસાધન કરશે ધર્મ કાર્ય લખશે. 4. I wવરાતિઃ રૂ આ પત્ર સાથે પાદરાથી વકીલજી મેહનત લ હીમચંદને હરરાના વિદ્ય સંબંધી પત્ર આવ્યો છે. તે તથા જાહેરખબર વાંચશે. પેલો આવેલો વિદ્ય મોહનલાલ ચુનીલાલને ભાઈ હ. જાહેરખબર વાંચી વૈદ્યને બોલાવો હોય તે બોલાવી દવા કરાવશે.
૩૪ ફરિત રૂઃ
તા. ૩૦-૩-૨૫.
મુ. વિજાપુર. લેખક. જૈનાચાર્ય બુદ્ધિસાગર સૂરિ આદિઠાણા, શ્રી અમદાવાદ મધ્યે વૈરાગી ત્યાગી. અજીતસાગર સૂરિજી આદિ ઠાણા.ચોગ્ય વંદણાનું વંદણ સુખશાતા.
લખવાનું કે મુનિશ્રી વૃદ્ધિસાગરજી ચૈત્ર સુદી ૫ ની રાતના
For Private And Personal Use Only