________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪ )
છે. એવી માઞતેમાં કયાં પડવું. જૈનપત્રમાં લખ્યુ છે કે વરઘેાડામાં એક બાજુ એ બુદ્ધિસાગર સૂરિ સ્વશિષ્યા પરિવાર સહિત ચાલતા હતા અને એક માજી ૫'૰ અજીતસાગર પાતાના પારવાર સહિત ચાલતા હતા. આવું લખાવ્યું તમારા હાથે રિપોર્ટ ગયા તેમાં ત્રીજાએની દૃષ્ટિમાં એમ આવે છે કે મને જૂદા છે. મંનેના પિરવાર જૂદા છે. આમાં ગુરૂ શિષ્ય ભાવ નથી. જૈનપત્ર વાંચી જોશે. આવાં લખાણેની ખાખતામાં કઇ તમારી એવી વૃત્તિ ન હેાય પણુ એવુ લખાણુ છપાય તે ન છપાય એવે! ઉપયેગ રાખવા જોઈએ, મારી પાસે રહેવા રાજી નથી એવુ... મારા મનમાં ન આવે અને આવશે પણ નહીં, પણ પાસે રહેતાં મારી પ્રકૃતિના અનુસ રે રહેવામાં તમને રહેવાય નહી' પણ રહેતાં મનથી ઘણું સહેવું પડે . અને તે પસ'દ પડે કે ન પડે, તેથી દુથી સારે વ્યવહાર મારા અગર તમારા રહે એવા વિવેકથી મારૂં અગર તમારૂ વર્તન થાય છે. તે કઇક ચે.ગ્ય છે અને કંઇક અયાગ્ય પણ છે. તમે તમારા ચેલાએના ગુરૂ થયા આચાર્ય થયા હવે નાના માલકની પેઠે તમે મારી પાસે પરત ત્ર કેવી રીતે રહી શકશે ?મારી સમાન સ્થિતિએ અને તેટલી સ્વત ંત્રતાએ મારી પાસે હું કેવી રીતે રાખી શકું તેને વિવેક તમા કરશે. હું કેટલું જાળવું, અને તમે કેટલું જાળવી શકે!? મ્હારે તમને શિષ્ય ભાવે રાખવા પડે અને તમે તેમાં હવે તે સ્થિતિથી રહી શકે કે કેમ તે આત્માના અવાજને સાંભળી અનુભવી વિચાર કરી શકશે. આવી સ્થિતિને વિચાર કરી માપણે ઘેાડા ભેગા રહીને થાડા જુદા રહીને પરસ્પર પ્રેમ જાળવી વ્યવહુ ર માં જુદા રહીએ પાછા ભેગા થ′એ એવી રીતે વર્તીએ તે કાંઇ વ્યવહારમાં ખાટુ નથી. કાંતે। ભેગાજ ચામાસા વગેરે કાળમાં રહેવાનુ થાય તે પછી મારી પ્રકૃતિના તાત્રે રહી હું કહું તે પ્રમાણે વવામાં પછી મનને મારી નાખી ખધુ' સહીને રહેશે તે પે તેજ હું છું એવા ચૈને રહી ધર્મ ધ્યાનમાં જીવન ગાળીશ. આ વખત આપણે વિવેક પ્રેમથી જુદા પડયા છીએ અને તેથી મનમાં સંતાષ છે, મ્હને તમારારૂપ કરવા હાય તે પહેલા તમે મારા રૂપ બની
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ܘ