________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪૧ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા૦ ૧૭-૪-૨૩. પેટ-લેાદરા.
મુકામ. આજેલ- બુદ્ધિસાગર.
શ્રી પાલણપુર તત્ર વૈરાગ્યાદિ ગુણલિ'કૃત પન્યાસ અજીતસાગર ગણિ, સુનિ મહેન્દ્રસાગરજી તથા હંમેદ્રસાગરજી વગેરે ચેાગ્ય અનુવંદના સુખશાતા. વિશેષ-તમારે વિજાપુરના સરનામે આવેલા પત્ર આજોલ મુકામે પહેાંચે. અમારા પાલણપુર ચામાસુ કરવા આવવા ભાવ નથી તેમ તમે કેાઈને તિનંતિ કરવા માકલશેા પણ નહીં. મીઠી પેશાખનું દર્દ, દાંતનું દર્દ, મેદનું દર્દ નલખધ વાયુનું દર્દ અને જવર તેા વારવાર આવતા જતા એવી રીતે દર્દીથી શરીર શી વિશી જેવું ચાર પાંચ વર્ષથી થઇ ગયુ છે. તાપણુ હજી તેમાં આયુષ્ય સુધી રહેવુ પડંશે, બંને સ્થિતિમાં શાક નથી, અનશની જેવી ભાવનાથી પ્રવવાનું થાય છે. તેથી હવે ઉપદેશ માટે તે ચામાસું ગણાય નહીં, દર્દથી મને સતાપ નથી પ્રારબ્ધ ભાગવવામાં ગુરૂ કૃપાથી સમભાવ આનંદ વર્તે છે. ચેમાસું જ્યાં થાતું હશે ત્યાં થયા કરશે. વિહાર ચામાસુ` સવેકનાં ફળ છે. તેમાં ધમ અને અધમ સના રહી નથી. શરીર સારૂ થાય અગર ટળી જાય. તે તેમાં વસ્ત્રના ગ્રહણુ ત્ય.ગ જેટલી બુદ્ધિ ઉપયેગથી વર્તે છે. ઉપદેશ પ્રવૃત્તિ વા લેખક પ્રવૃત્તિ પણ હાલતે શાંત થઈ ગઇ છે. વિજાપુરનુ જ્ઞાનમદિર સંઘને ભળાવ્યું છે. ૩૫૦૦ પુસ્તકા મે' સંઘને આપ્યાં છે. તેમને ચેાગ્ય લાગે તેવી વ્યવસ્થા કરે. મને તેમાં મમતા નથી. વાસિરાવ્યું છે, પત્ર લખતાં પણ હવે તે કટાળા આવે છે. ગામડામાં વિહાર ચાકસ મુકામ નથી, ચામાસુ` જ્યાં ચે ત્યાં કરવું તે માટે રજાની માથાકૂટ ન કરવી. જ્યાં ઇચ્છા હોય ત્યાં ચામાયુ કરી એવી આજ્ઞા આપેલી જાણી કાઇને મારી પાસે એકલતા નહીં. સવ ક્ષેત્રા શરીર વગેરે ભાવેામાં હવે મ્હને વિશેષ આંતર નિઃસ‘ગતા છે. શરીર ઠીક રહે. ઝાડે! સાફ ઉતર કાર્યં વ્યાખ્યાનની માથાકૂટ ન કરે. સમાધિ રહે, એવા ઠેકાણે પડી રહેવાય
For Private And Personal Use Only