________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( )
તા. ૧૭–૯-૧૨ મુકામા–અમદાવાદ
લેઃ–બુદ્ધિસાગર. શ્રી પાટણ તત્ર વૈરાગી ત્યાગી મુનિશ્રી અજીતસાગરજી સૌભાગ્યસાગરજી મહેન્દ્રસાગરજી વગેરે એગ્ય અનુવંદના સુખશાતા, વિશેષ સાંવત્સરિક પ્રતિક્રમણ ક્ષમાપના સંબંધી તમારે પત્ર
આ તે વાંચી અમે પણ તમને ખમાવીએ છીએ. ગુરૂ અને શિષ્યને શિષ્યના સંબંધ જોઈ મારાથી ખરાબ બેલાયું દેય ઠપકે દેવામાં આવ્યો અશુભ ચિંતવ્યું હોય તો તમારા મનને કેઈ પણ રીતે મેં દુખવ્યું હોય, સૌભાગ્યસાગરનું મન દુઃખવ્યું હોય વા મહેન્દ્રસાગરનું મન દુ ખવ્યું હોય તો બે હાથ જોડી ક્ષમા માંગું છે અને આશા છે કે સર્વ પ્રકારે બુદ્ધિસાગરને ક્ષમા આપી સર્વ ખાતાં ચૂકવી નાંખી પવિત્ર માર્ગમાં આગળ વધશે. તમારા આત્માને જે કંઈ દુખ થયું હોય તેની માફી માગું છું..
વીતરાગના ક્ષમાપના માર્ગમાં બાહ્ય અને અન્તરથી ઉભું થઈ આજથી સ્થિર થાઉં છું. ધર્મકાર્ય લખશે, મોટા ગુરૂ મહારાજ તથા રિદ્ધિસાગરજી રંગસાગરજી વગેરેને વંદના અનુવંદના પૂર્વક ત્રિવધે ત્રિવધે ખમાવું છું.
વિ. સર્વને કૃપાકાંક્ષી બુદ્ધિસાગર.
તા. ૨૯-૯-૧૨ મુ અમદાવાદ
લેડ-બુદ્ધિસાગર તત્ર વિનેય મુનિશ્રી અજીતસાગરજી તથા મુનિશ્રી મહેન્દ્રસાગરજી ગ્ય અgવંદના સુખશાતા. મહેન્દ્રસાગરનું શરીર વિશેષ નરમ છે એવું કોઈએ જણાવ્યું હતું. અત્ર વૃદ્ધિસાગરને ત્રણદિવસથી તાવ આવે છે.
For Private And Personal Use Only