________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
શ્રો પરમાત્મ જ્યંતિ:
'
·
<
*
ઉપયાગ ત્યાં વર્તતા નથી. · અવિધજ્ઞાનાવરણીય ’; અને ‘ મનઃ પર્યવજ્ઞાનાવરનીય ’ પણ ખારમા ગુણસ્થાનકે હોય છે. ‘કેવલજ્ઞાના વરણીયકર્મ ’ પણ ખારમા ગુણસ્થાનકમાં હોય છે. દાનાંતરાય, લાભાંતરાય, ઉપભાગાંતરાય, અને વીચાંતરાય કર્મ ’ ખારમા ગુણસ્થાન્ નકે હોય છે. તેમજ દાનાદિક પાંચ લબ્ધિયા ક્ષયાપશમ ભાવથકી ઉત્પન્ન થએલી ખારમા ગુણસ્થાનકમાં હોય છે. મારમા ગુણસ્થાનકમાં ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન, અધિદાન ’ એ ત્રણ હોય છે પણુ એ ત્રણ દર્શનના ઉપયેગ ખારમા ગુણસ્થાનકમાં નથી, ‘દર્શન નિરાકાર ’ હોય છે. શ્રુતજ્ઞાન સાકાર છે. · શ્રુતનિરાકાર દર્શનરૂપ ’ નથી. શુકલધ્યાનના બીજા પાયામાં જ્ઞાનરૂપ સાકાર ઉપયાગજ વર્તે છે. તેથી ત્યાં ચક્ષુર્દર્શન અને અચક્ષુર્દર્શન તેમજ અધિદર્શનના ઉપયેગ નથી. શુકલધ્યાનને એકત્વવિતર્ક અપ્રવિચાર નામના ખીજે પાયેા ધ્યાવતાં ખારમા ગુણસ્થાનકના અંતે ૮ જ્ઞાનાવરણીય ક્રર્મ, દર્શનાવરણીય કર્મ, વીયતરાય કર્મ’ એ ત્રણ ઘાતીકમના ક્ષય થતાં · અન'તકેવલજ્ઞાન, અનંત કેવલદર્શન’ અને - દાનાદિક પાંચ લબ્ધિ' તેમજ દશમા ગુણ સ્થાનકે મેાહનીય કર્મના સંપૂર્ણ ક્ષપકશ્રેણિમાં શુકલ ધ્યાનથી નાશ કરતાં ઉત્પન્ન થએલ ‘ :ક્ષાયિક ચારિત્ર' અને પ્રથમ ઉત્પન્ન થએલુ ‘ક્ષાયિક સમકિત’ એમ. ક્ષાયિક ભાવની નવ લબ્ધિયા તેરમા ગુણુ સ્થાનકમાં વર્તે છે. ત્યાં ક્ષાયિકભાવનું એક પ્રકારનું કેવલજ્ઞાન વર્તે છે. તે કેવલજ્ઞાનની ગમે તેટલી વ્યુત્પત્તિયેા કરી પણ ક્ષયક ભાવનુ તેરમા ગુણ સ્થાનકમાં ઉત્પન્ન થનાર જ્ઞાન તે બીજા ગુણડાણામાં આવનાર નથી. તેમજ ટ્રાયેાપશમ ભાવનાં ચાર જ્ઞાન તે કદી કૈવલજ્ઞાન કહેવાશે નહીં,
.
સાત પ્રકારની વ્યાખ્યાઓને પણ અમા એકજ પ્રકારના કેવલૅજ્ઞાનમાં ઘટાવીએ છીએ કેવલજ્ઞાનની ભિત્ય વ્યાખ્યા કરવાથી ભિન્ન ભિન્ન પ્રકારનું કેવલજ્ઞાન થઇ શકેજ નહીં. જિનાગમમાં કહ્યા મુજબ રૂઢ કે જે સૂત્રામાં પ્રતિપાદન કર્યું છે તેજ કેવલજ્ઞાન છે. તે નીચે મુજબ.
For Private And Personal Use Only