________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
७५ કલ્પના, કેવલજ્ઞાન કોઈ ગમે તેમ માની લે તેથી જિનાગમની શ્રદ્ધાવાળાને હર્ષ કે શોક નથી.
કર્મગ્રંથ મૂલમાં એક પ્રકારનું કેવલજ્ઞાન છે તે પાડ નીચે મુજબ, “કેવલમિગ વિહાણું” કેવલજ્ઞાન એક પ્રકારનું છે. તથા કર્મગ્રંથ ટીકાનો કર્તા પુરૂષ પણ કેવલજ્ઞાનને નીચે પ્રમાણે અર્થ 3रे छ.
केवलज्ञानी द्रव्यथी रूपी तथा अरूपी सर्व द्रव्य प्रत्यक्ष जाणे, तथा क्षेत्रथी लोक अलोक क्षेत्र अनंत जाणे. कालथी त्रण कालना सर्व समयने जाणे. भावी सर्व गुण पर्यायने जाणे एकरूप शुद्ध निरुपाधि अप्रतिपाति सकलज्ञानावरण क्षयथी प्रगट थयो जे शुद्धात्मगुण, सर्व विशेष प्रकाशरूप, ते केवलज्ञान कहीए. तेहने सर्व पदार्थ प्रकाशे करी आवरणरूप उपाधिन अभावे ज्ञेय वस्तुने अविशेषे करी 'इग विहाण' कहेतां एक सरखो छ तेथी केवलज्ञाननो वीजो भेद कोइ नथी. ___आ प्रमाणे कर्म ग्रंथ टीकाकार तथा मूल पाठ पण जणाव्यो ते आधारे सर्व जैन वर्ग केवलज्ञानतुं स्वरूप जाणे छे. ते सत्यन छे. कर्मग्रन्थना आधार प्रमाणे त्रयोदशम गुणस्थानकमां लोकालोक प्रकाश क्षायिक भावनुं जे ज्ञान थाय छे तेज केवलज्ञान छे. तेरमा गुणठाणा बिना माsी मार गुपस्थानमा क्षयोयराम भावना भत्या વિજ્ઞાન છે. બારમા ગુણસ્થાનક વિષે “મતિજ્ઞાન” છે તેમજ મતિજ્ઞાનાવરણીય વર્ગ છે. “ જ્ઞાન” છે તેમજ “શ્રુતજ્ઞાનાવરણીય કર્મ” છે. “અવધિજ્ઞાન” હોય છે પણ તેને શુકલધ્યાનના ચેગથી બારમા ગુણસ્થાનકમાં ઉપયોગ નથી. “મન:પર્યવજ્ઞાનને બારમા ગુણ સ્થાનકમાં ઉપગ નથી. “અવધિજ્ઞાન ” અને મનઃ પર્યાવના ઉપયોગ છતાં શુકલધ્યાન ધ્યાઈ શકાતું નથી. તેથી એ બે જ્ઞાનને
For Private And Personal Use Only