________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
શ્રી પરમાત્મ ન્યાતિ:
છે તેથી ત્યાં બુદ્ધિ ઠરતી નથી. મનુતર વિમાનના દેવતાઓને કોઈ ખાખતની શંકા પડે છે તેા કેવલીને ત્યાં રહી પુછે છે. કેવલી ભગવાન્ દ્રવ્ય મનેવર્ગણાને અક્ષરશ્રુતરૂપે પરિણમાવે છે. તેથી અનુત્તર વિમાનના દેવતા ત્યાં બેઠા બેઠા દ્રવ્ય મને વર્ગણાને અક્ષરરૂપે પરિણમાવેલી છે તેને સમજીને નિઃશક થાય છે. ‘દ્રવ્ય મનાયોગને આવી ક્રિયામાં કેવળીભગવાન પ્રેરે છે.તેથી ‘દ્રવ્યમનાયાગ’અક્ષરાકાર પરિણમનની અપેક્ષાએ ‘સક્રિય’ કહેવાય છે. અને વિચારણારૂપ ક્રિયા હોતી નથી તેની અપેક્ષાએ મનાયેાગ અક્રિય’ કહેવાય છે. ‘મનાયેગ’ને સમાવેશ ‘નામકર્મમાં થાય છે અને મનાયોગદ્વારા થતી વિચારણા મતિજ્ઞાનરૂપ હોવાથી તેના સમાવેશ જ્ઞાનમાં થાય છે. સ‘પૂર્ણ જ્ઞાનાવરણીય કર્મને નાશ થયા બાદ આત્માના પ્રદેશમાંથી સહજ કેવલજ્ઞાન પ્રકાશે છે, જ્યાં સુધી જ્ઞાનાવરણીય કર્મ બાકી રહ્યાં હોય છે ત્યાં સુધી મનને આાશ્રયી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે. પણ જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ નાશ થવાથી આત્મામાંથી કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે તેથી ભાવ મનાયેાગની ત્રયાદશમ ગુણસ્થાનકે જરૂર પડતી નથી, અને તેથી ત્યાં જ્ઞાનાવરણના સ`પૂર્ણ અભાવે બુદ્ધિમળ પણ કેવલજ્ઞાનથી ભિન્ન ઠરી શકતું નથી. ક્ષાયિકભાવના કેવલજ્ઞાનને બુદ્ધિરૂપે માની શકાતુંજ નથી. તેથી યાદશમ ગુણસ્થાનકમાં બુદ્ધિ ઠરતી નથી. જ્ઞાનનાં આવરણને ક્ષયાપશમ તે બુદ્ધિમળ અને જ્ઞાનનાં આવરણના સપૂર્ણ નાશ થએ તે બુદ્ધિના કેવલજ્ઞાનમાં સમાવેશ થાય છે. બુદ્ધિબળથી ભિન્ન કાર્ય કરવું અને કેવલજ્ઞાનથી ભિન્ન કાર્ય કરવું એવું તે હતુંજ નથી, જે ભવ્ય જીવ પંચભાવનુ યથાર્થ સ્વરૂપ જાણે છે તેને યથાર્થ આ વિષય સમજાય છે. સત્ય વાત સમજાયા બાદ આત્મા જીવે ઉત્સૂત્રના કદાગ્રહમાં પડી
રહેતા નથી.
કવલજ્ઞાન વિનાનુ અન્ય પ્રકારનુ` કેવલજ્ઞાન શ્વેતાંબર વા દિ ગંખરના કોઈ પણ શાસ્ત્રમાં લખ્યું નથી. શાસ્ત્રની મહારતું મતિ
For Private And Personal Use Only