________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યાાંત:
७७
१ केवल एटले एक अर्थात् मत्यादिज्ञाननी अपेक्षा विनानुं. મતિ અને આદિ શબ્દથી શ્રુત, અવધિ, મન:પર્યવનું ગ્રહણ કરવું, એ મત્યાદિ જ્ઞાનની અપેક્ષા વિનાનુ કેગલ એટલે એક પ્રકારનુ` ક્ષાયિકભાવનું જં જ્ઞાન તે કેવલજ્ઞાન” તેરમા ગુણસ્થાનકમાં હોય છે બારમા ગુણસ્થાનકે તેવું જ્ઞાન હતું નથી માટે ૫ હેલી વ્યાખ્યા પ્રમાણે પણ ‘ કેવલજ્ઞાન ’ લેકાલેક ભાસક થયું. જે જ્ઞાનમાં લેાકાલાક ભાસે છે તેમાં ત્રણ કાલના વિષયા પણ આવી ગયા તેથી સાતમી વ્યાખ્યા અને પહેલી વ્યાખ્યાના પણ એક જ અથ ઠર્યેા. ભિન્ન અર્થ ઠરતા નથી. ભિન્ન વ્યાખ્યા કરવાથી લેાક રૂઢિમાન્ય એવા કેવલજ્ઞાનથી ખીજુ` કેવલજ્ઞાન સિદ્ધ હરતું નથી.
'
२ बीजी व्याख्या - एटले आवरगमल कलंकपंक रहित. આ વ્યાખ્યા પણ તેરમા ગુણસ્થાનકમાં ઉત્પન્ન થનાર સાતમી વ્યાખ્યાના અર્થભૂત ત્રિકાલ વિષયભાસક કેવલજ્ઞાનને સિદ્ધ કરે છે. કેવલજ્ઞાનના સપૂર્ણ આવરણરૂપ મલપ`કથી રહીત જે જ્ઞાન આત્મપ્રદેશના સ્વભાવથી પ્રકાશે છે તે કેવલજ્ઞાન ’ છે. તેવુ કેવલજ્ઞાન ખારમા ગુણસ્થાનકના અંતે ઉત્પન્ન થાય છે. ત્રણ કાલમાં વર્તનાર ષડ્કવ્યમય લેફાલેાકને કેવલજ્ઞાન જાણે છે. પહેલી વ્યાખ્યા, ત્રીજી વ્યાખ્યા અને સાતમી વ્યાખ્યાના અર્થ એક સરખા થયા તેથી સુજ્ઞ સમજશે કે, સાતમી ન્યાખ્યાથી પહેલાંની છ વ્યાખ્યાથી કેંત્રલજ્ઞાન જુદું મનાતું હશે એમ કોઇ શંકા કરે તા તે ‘ ગગન પુષ્પવત્ ’ અસત્ય છે. તેમા ગુણસ્થાનકમાં ઉત્પન્ન થનાર ક્ષાયિક ભાવનુ જે કૈવલજ્ઞાન તંજ - કૈવલજ્ઞાન સિદ્ધમાં વર્તે છે, જુઆ મીજી વ્યાખ્યાનું વિવેચન.
बीजी व्याख्या प्रमाणे आत्मा अष्टकर्मना आवरणरूप मलथी रहित थाय छे. आ व्याख्या असमंजस छे- केवलज्ञानना लक्षणमां केवल ज्ञानावरणीय कर्मनो संपूर्ण नाश थवो जोइए. केवलज्ञानावरणीयनो संपूर्ण नाश तेरमा गुणस्थानके थाय छे. तेथी
For Private And Personal Use Only