________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
स्वमतं उपदर्शयति. साई अपञ्जवसियंति, दोवि ते समयं हवइ । एवं परतिथ्थियवत्तव्यं च, एग समयंतरूपाओ ॥१॥
साधपर्यवसितं केवलमिति हेतो १ अपि ज्ञानदर्शने तेउभय शद्धवाच्ये तदिति यावत् अयं च स्वसमय सिद्धान्तः यस्तु एक समयांतरोत्पादस्तयो भण्यते तत्परतीयिकशास्त्रं नाईद्वचनम् .
ભાવાર્થ–સાદિ અપર્યવસિત કેવલજ્ઞાન અને કેવલદર્શન છે પણ દિવાકરના મત પ્રમાણે કેવલજ્ઞાન તેજ કેવલદર્શન છે એમ સમજવું. આ સ્વસમય સિદ્ધાન્ત છે, અને કેવલજ્ઞાન અને કેવલદર્શનને સમયાંતર માનવાં તે પરતીર્થક શાસ્ત્ર છે. પણ અમે રિહંતનું વચન નથી, એમ કહે છે. ભવ્ય પુરૂએ સમ્યગ્રજ્ઞાન કરવું જેને સમ્યગજ્ઞાન છે તેને નિશ્ચયથી સમ્યગદર્શન છે એમ પ્રતિપાદન કરતા છતા ગાથાથી જણાવે છે.
જાથા. समन्नाणेणियमेण, दंसणं दंसणे उ भयणिज्जं; સમ્બના જ રૂવંતિ, દગો દોર ઉવવઇvi || ૨
सम्मगज्ञाने नियमेन सम्यग्दर्शन, दर्शने पुनर्भजनीयंविकल्पनीयं सम्यग्ज्ञानं एकांतरूचौ न संभवत्यनेकरुचौतु समस्तीति अतः सम्यग्ज्ञानं चेदं सम्यग्दर्शन मित्यर्थतः सामर्थेनैवोपपन्न भवति तथाच सम्यक्त्वमिव दर्शनं ज्ञानविशेषरूपमेवेति नियूँढं।
ભાવાર્થ–સમ્યજ્ઞાનમાં નિશ્ચયથી સમ્યગદર્શન છે, અને દર્શનમાં તે ભજના છે માટે સમ્યગજ્ઞાન તે સમ્યગ્દર્શન છે. એમ સામર્થ્યથી સિદ્ધ થાય છે. તે પ્રમાણે સમ્યકત્વની પેઠે દર્શન પણ જ્ઞાન વિશેષરૂપજ છે એમ સિદ્ધ કરાય છે. આ પ્રમાણે દિવાકરને મત જણાવી શ્રીયશવિજયજી ઉપાધ્યાય સંમતિતર્કની ગાથાઓથી સિદ્ધ કરી ત્રણ વાદીઓની અપેક્ષાને નયપૂર્વક સમજાવે છે.
For Private And Personal Use Only