________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧.
શ્રી પરમાત્મ પતિ:
૭૧ છોક, भेदग्राहिव्यवहृतिनयं संश्रितो मल्लवादी पूज्या प्रायः करण फलयोः सीम्नि शुद्धर्जुसूत्रम् । भेदोच्छेदोन्मुखमधिगतः संग्रहं सिद्धसेनः तस्मादेते नखलु विषमाः मुरिपक्षास्त्रयोऽपि ।
ભાવાર્થ–ભેદગ્રાહિ વ્યવહારનયને અંગીકાર કરીને કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં ભેદ પાડીને મલ્યવાદી બોલે છે. પૂજ્ય શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ એક સમયમાં કેવલજ્ઞાનને ઉપયોગ અને બીજા સમયમાં કેવલદીનને ઉપગ માની સમગતઃ રૂજુસૂત્રનય અંગીકાર કરી લે છે, સંગ્રહાય અંગીકાર કરી કેવલજ્ઞાન અને કેવલદર્શનને ભેદ તેને ઉચછેદ અંગીકાર કરી કેવલજ્ઞાન અને કેવલદર્શન અભેદપણે મહાવાદિશ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ સ્વીકારીને બેલે છે નયના અભિપ્રાયથી સાપેક્ષપણે વર્તનારા ત્રણ સૂરિના ત્રણ પક્ષ વિષમ નથી. જ્ઞાનબિંદુ, વિશેષાવશ્યક નંદિસૂત્રવૃત્તિ અને સમ્મતિતકર્ક વિગેરેમાં આ બાબતની ચર્ચા છે. અત્ર તે સામાન્યતઃ સ્વરૂપ બતાવ્યું છે. કેવલજ્ઞાન થયા બાદ કેવલીમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને મન:પર્યવજ્ઞાન રહેતાં નથી. મતિજ્ઞાન, અવધિજ્ઞાન અને “મન:પર્યવ” પશ મભાવથી ઉત્પન્ન થાય છે. ક્ષાયિકભાવીય કેવલજ્ઞાન થતાં ક્ષપશમનાં એ ચાર જ્ઞાન રહેતાં નથી. એ ચાર જ્ઞાનને વિષય છે તે કેવલજ્ઞાનમાં સમાઈ જાય છે. જેમ ગરબા ગાતી વખતે સ્ત્રીઓ ઘડાને નાનાં નાનાં કાણું પાડીને મસ્તક પર મૂકે છે, અને ઘડામાં દી કરે છે. ઉપર ઢાંકણું ઢાંકે છે. ઘડાના કાણાંમાંથી અ૮૫ ૯૫ પ્રકાશ નીકળે છે તે સમાન પશમ ભાવનાં ચાર જ્ઞાન જાણવાં પણ જ્યારે ઘડાને બિલકૂલ ફી નાંખવામાં આવે ત્યારે દીપકને પૂર્ણ પ્રકાશ પડે છે. ઘટનો કેઈ પણ અંશ દીપકના પ્રકાશને આછાદન કરતે નથી. અને નાનાં નાનાં કાણને પ્રકાશ
For Private And Personal Use Only