________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી પરમાત્મ ન્યુતિ:
રીતે સભવે માટે કેવલજ્ઞાનથી અભિન્ન કૈવલ દર્શન માનતાં • અનંત કંવલદર્શન ’આ રહેશે નહીં. અને અલ્પવિષયતા પણ કેવલ અનંત કેવલ દર્શનની યથાર્થ સિદ્ધિ થશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનરૂપ કેવલપાઠના પણ વિરાય દર્શનમાં રહેશે નહીં.
यदेव केवलज्ञानं तदेव केवलदर्शनमिति वादिनां च महावादिश्रीसिद्धसेन दिवाकराणां मतं यत्तु युगपदुपयोगवादित्वं सिद्धसेनाचार्याणां नंदिवृत्तावुक्तं तदभ्युपगमवादाभिप्रायेण नतु स्वतंत्र सिद्धांताभिप्रायेण क्रमाक्रमोपयोगद्वयपर्यनुयोगानन्तरमेव स्वपक्षस्य सम्मतावृद्भावितत्त्वादिति द्रष्टव्यम् .
જે કવલજ્ઞાન છે તે કેલદર્શન છે એ પ્રમાણે મહાવાદિ શ્રી સિદ્ધસેન દ્વિવાકરસૂરિના મત છે, અને જે યુગપત્ ઉપયાગવાદિપણું સિદ્ધસેનાચાર્યનું નંદિસૂત્રની વૃત્તિમાં કહ્યું છે તે તે સ્વીકારવાદના અભિપ્રાયથી સમજવું, પણ સ્વતંત્ર સિદ્ધાંતના અભિપ્રાયથી કહ્યું નથી, કારણ કે ક્રમ અને અક્રમ ઉપયાગઢચના પરંતુયોગ ખાદ્ય પાતાના પક્ષને ‘ સમ્મતિર્કમાં ’ ઉઠાવ્યે છે એ પ્રમાણે દેખી લેવું, શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીના મતને અનુ સરી પુષ્ટિ આપનારી શાસ્ત્રમાંની ગાથાઓ નીચે પ્રમાણે છે.
'
For Private And Personal Use Only
:
भण्इ जह चउनाणी, जुज्जइ णियमा तहेव एपि । भण्णइ पंचनाणी जहेब, अरहा तहेपि ॥ १ ॥ चख्खु अचख्खु अवहि, केवलाण समर्पभि दंसणं विअप्पा | परिपदिआ केवलनाण, दंसणा तेण विय अण्णा ॥ २ ॥ दंसण पुव्वं नाणं, नाणणिमित्तं तु दंसणं पथि । ते सुविणिभ्यामो, दंसण नाणाण अण्णत्तं ॥ ३ ॥ जं अप्पुट्ठे भावे, जाणइ पासइ य केवली नियमा । तन्हा तन्नाणं दंसणं च अविसेसओं सिद्धं ॥ ४ ॥