________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટ
શ્રો પરમાત્મ ખ્યાતિઃ
तथाच सर्वज्ञत्वं न संभवीत्याह ॥ गाथा | अण्णायं पासंतो, अक्षिंच अरहा वि याणतो; किंजाणइ किंपास, कह सव्वण्णुत्ति वा होइ ॥ १ ॥ अज्ञातं पश्यनदृष्टं च जानानः किंजानाति किंवा पश्यति न किंचिदित्यर्थः कथंवा तस्य सर्वज्ञता भवेन्न कथमपीयर्थः
ભાવાર્થ—અજ્ઞાત દેખતા અને અષ્ટ એવા જાણુતા શ્રીકેવલી ભગવાન શું જાણે અને શું દેખે અથાત્ કિ`ચિત્ પણ જાણતા દેખતા નથી, ત્યારે તેમને શી રીતે સર્વજ્ઞાતા હોય, અથાત્ કોઈ પણ રીતથી હાય નહીં. જ્ઞાન અને દર્શનમાં વિષય પ્રકારથી એક સંખ્યાશાળી પશું છે માટે એમાં એકપણું છે તે કહે છે. ज्ञानदर्शनयोर्विषयविधयक संख्याशालित्वादप्येकत्वमित्याह ॥
गाथा.
केवलनाण मणतं, जहेव तह दंसणंपि पणत्तं
सागारगाहणादिय, नियम परितं अणागारं ॥ १ ॥ यद्येकत्वं ज्ञानदर्शनयोः न स्यात् तदाऽल्पविषयत्वात् दर्शन मनंतं नस्यादिति अनंते केवलनाणे अनंते केवलदंसणे इसागम विरोध: प्रसज्येत दर्शनस्यहिज्ञानाद् भेदे साकारग्रहणा दनंत विशेषवर्त्तिज्ञानादनाकारं सामान्यमात्रावलंबि केवलदर्शनयतोनि यमेनैकान्तेनैव परीतमल्पं भवतीति कुतो विषयाभावादनंतता ॥
ભાવાર્થ સારાંશ—જે જ્ઞાનદર્શનનું એકપણું ન થાય તે દર્શનમાં અલ્પવિષયીપણું છે માટે દરશન અનંત કહેવાશે નહીં–અન ́ત કેવલજ્ઞાન અને અનંત કેવલદર્શન એમ આગમમાં કહ્યું છે તેથી આગમ વિરેધ પણ પ્રાપ્ત થશે, અનંત વિશેષમાં વર્તનાર જ્ઞાનથી દર્શન ભિન્ન માનવામાં આવશે તે સામાન્ય માત્રાવલમ્બિ કેવલદર્શનને એકાંત ‘ અલ્પત્વ ’ પ્રાપ્ત થશે, ત્યારે અનત કેવલદર્શન કહેવાય છે તેથી કૈવલ દાનની અન તતા શી
For Private And Personal Use Only