________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
શ્રીપૂજ્યપાદ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કમવાદને સ્વીકારે છે. અને શ્રીમલવારી “યુગપવાદ”ને સ્વીકારે છે. અને શ્રી સિદ્ધસેન દિવાકર મહાવાદી તે કેવલજ્ઞાન છે તેજ કેવલદર્શન છે. “યદેવ કેવલજ્ઞાન તદેવ કેવલદર્શન મિતિ’ કેવલજ્ઞાનથી સર્વ વસ્તુનું સામાન્ય અને વિશેષ સ્વરૂપ જણાય છે. તે સંબંધી જ્ઞાનબિંદુ પ્રકરણમાં નીચે પ્રમાણે ગાથાઓ આપી છે.
નાથા.
जइ सवं सायारं, जाणइ एकसमयेण सव्वण्णु जुज्जइ सयावि एवं, अहवा सव्वं न याणाइ ॥१॥ परिसुद्धं सायारं. अविअत्तं दसणं अणायारं । णय खीणावरणिज्जे, कुज्जइ सुवियत्त मविअत्तं ॥२॥
ગાથાને ભાવાર્થ સુગમ છે. મહાવાદી શ્રી સિદ્ધસેન દિવાકર આ પ્રમાણે ગાથાથી કેવલજ્ઞાન તેજ કેવલદર્શન છે એમ સિદ્ધ કરીને કમવાદી અને અક્રમવાદીના પક્ષમાં વિરોધ બતાવે છે.
ગાથા. अद्दिष्ठं अणायंच, केवली एव भासइ सयावि। एग समयंमि हंदी, वयण विगप्पो ण संभवइ ॥१॥
आद्यपक्षे ज्ञानकाले अदृष्टं दर्शनकाले चाज्ञातं द्वितीयपक्षेच सामान्यांशेऽज्ञातं विशेषांशे चादृष्टं एवमुक्तमकारेण केवली यदा भाषते न एकस्मिन् समये ज्ञानं दृष्टं च भगवान् भाषते इत्येष वचनस्य विकल्पविशेषो भवदर्शने न संभवति ॥
ક્રમવાદરૂપ આદ્યપક્ષમાં જ્ઞાનકાળમાં અટણ. અને દર્શનકાળમાં અજ્ઞાત શ્રી કેવલી રહેશે. તથા યુગપવાદરૂપ દ્વિતીય પક્ષમાં સામાન્યાંશે અજ્ઞાત અને વિશેષાંશમાં દેખવાપણું નહીં હોવાથી અદષ્ટ એવા શ્રી કેવલી થશે. જ્યારે જે સમયમાં કેવલી ભાષણ કરશે ત્યારે એક સમયમાં જાણેલા અને સર્વ પદાર્થ દેખેલા એવા શ્રીવલી કહે છે એ વચન વિકલ્પ તમારા બેના પક્ષમાં ઘટતો નથી.
For Private And Personal Use Only