________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
કેવલજ્ઞાન કાશે. આવી રીતનું કહેવું પણ યુક્તિ યુક્ત નથી. કારણકે. એક સમયમાં તેની સામગ્રી તૈયાર હોવાથી પહેલાં ઉત્પન્ન થવાને બે ઉપગ લડી પડશે. કેવલજ્ઞાન છે તે કેવલદર્શનને રેશે અને કેવલદર્શન છે તે કેવલજ્ઞાનને રોકશે. ત્યારે બેમાંથી એકને પણ ઉત્પાદ થઈ શકશે નહીં. સિદ્ધાંતમાં કહ્યું છે કે, दंसण नाणावरणाखए, समाणं किमस्त पुचयरोहो; जव समउप्पाओ, हंदि दुवेणथ्थि उवोगा. ॥ १ ॥ ક્રમવાર–નવો ઢીગો સારગોવત્તરણ.
સર્વ લબ્ધિ સાકાર ઉપગવંતને થાય છે, એ વચનાનુસારે જોતાં પ્રથમ કેવલજ્ઞાન અને પશ્ચાત્ કેવળદર્શન ઉત્પન્ન થવું જોઈએ.
“યુગ૫વાદી કહે છે.-સર્વ લબ્ધિ સાકારપગવાળાને થાય એ વચનને તે લબ્ધિગદ્યમાં જ સાક્ષી પણું છે. અત્ર તે તે પાઠનું ઉદાસીનપણું છે. માટે કેવલજ્ઞાન અને કેવલદર્શન એક સમયમાં વર્તે છે એમ સિદ્ધ થાય છે. કેવલજ્ઞાન કાળમાં અનંત દાનાદિક પંચલબ્ધિ. અવ્યાબાધ સુખ વિગેરે અનંત ગુણે વર્તે છે તે કેવલદર્શનને વર્તવામાં કોઈ જાતને દોષ દેખાતે નથી. દરેક ગુણ સમયે સમયે પિતાનું કાર્ય કરે છે. એક સમય પણ કઈ ગુણ ખાલી જતો નથી. ત્યારે કમવાદમાં કેવળજ્ઞાનકાળમાં દર્શનગુણ પિતાનું કાર્ય ન બજાવ્યાથી ખાલી પડી રહે અને કેવલદર્શન કાળમાં જ્ઞાનગુણ પિતાની ક્રિયા કર્યા વિના ખાલી પડે રહે તે ગુણપણું રહે નહીં. સમયે સમયે ક્ષાયિક ભાવમાં પ્રત્યેક ગુણ પોત પોતાની પ્રવૃત્તિ કરે છે. તે કમવાદમાં ઘટતી નથી. અને “યુગપવાદ” માં તો દરેક ગુણ સમયે સમયે પિત પિતાનું કાર્ય કરે છે તેથી કોઈ દેષ પ્રાપ્ત થતું નથી. તે પ્રમાણે એક સમયમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન બે ગુણ પિતપિતાની ભિન્ન ભિન્ન ક્રિયા કરવા છતા વર્તે છે, કોઈ જાતને દોષ આવતું નથી. માટે “યુગપવાદ” માનવે જોઈએ.
For Private And Personal Use Only