________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: કમવાદી–મતિ અને શ્રુતજ્ઞાનના આવરણને એક વખતે ક્ષપશમ થયે છતે પણ જેમ બે જ્ઞાનના ઉપયોગને કેમ વર્તે છે. તે પ્રમાણે કેવલજ્ઞાન અને કેવલદર્શનના આવરણને યુગપત ક્ષય થયે છતે પણ કેવલજ્ઞાન અને દર્શનમાં ઉપયોગક્રમ વર્તે છે.
“યુગપવાદી ” –હે કમવાદી તમારી યુક્તિ સમીચીન નથી શુપગમાં મતિજ્ઞાન હેતુ છે. શબ્દાદિજ્ઞાનમાં પ્રત્યક્ષ સામગ્રી પ્રતિબંધક છે. તેથી ત્યાં તે સંભવ થાય. પરંતુ અત્ર કેવલજ્ઞાન અને કેવલદર્શન થતાં બેના આવરણને સંપૂર્ણ ક્ષય થાય છે. માટે ક્ષાયિકભાવીય કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં કાર્ય કારણને અભાવ છે. તેમજ પ્રતિબધ્ધ પ્રતિબંધકને અભાવ છે. માટે કેવલજ્ઞાન અને કેવલદર્શન યુગપત ઉત્પન્ન થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે,
નાથા, भण्णइ खीणावरणे, जहमइनाणं जिणे ण संभवई, तह खीणावरणिजे, विसेसओ दंसणं णथ्थि ॥१॥
भण्यते निश्चित्योच्यते क्षीणावरणे जिने यथा मतिज्ञानं मत्यादिज्ञानं अवग्रहादि चतुष्टयरूपं वा ज्ञानं न संभवति तथा क्षीणावरणीये विश्लेषतो ज्ञानोपयोगकालान्यकाले दर्शनं नास्ति.
| ભાવાર્થ—ક્ષણાવરણ જેનાં થયાં છે એવા કેવલીમાં અત્યાદિ જ્ઞાન નથી. તે પ્રમાણે ક્ષણાવરણીય કેવલીમાં જ્ઞાને પયોગ થકી અન્યકાળમાં કેવલદર્શન નથી. વળી કમવાદમાં વિચારવાનું કે પહેલું કેવલજ્ઞાન ઉત્પન્ન થશે કે પહેલું કેવલદર્શન ઉત્પન્ન થશે. કેવલજ્ઞાન કાળમાં કેવલદર્શન પણ સામગ્રીના સઃ ભાવથી ઉત્પન્ન થશે. તેમજ કેવલદર્શન કાળમાં કેવલજ્ઞાન પણ પિતાના સામર્થ્યથી ઉત્પન્ન થાય ત્યારે તેનો કોઈ પ્રતિબંધ કરનાર નથી. કેઈ એમ કહેશે કે. કેવલજ્ઞાનની સામગ્રીથી તે સમયમાં કેવલદર્શનને ઉત્પાદ થશે નહીં. અને કેવલદર્શનની સામગ્રીથી
For Private And Personal Use Only