________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
૫૭
मनोद्रव्यमात्रालंबनतयैव तस्य धर्मिग्राहकमानसिद्धत्वाद् बा - ह्यार्थानां तु मनोद्रव्याणामेव तथारूपपरिणामान्यथानुपपत्तिमसूतानुमानत एव ग्रहणाभ्युपगमात् ॥ आह भाष्यकार: जाणइ बझेणुमाणेणं वाह्यार्थानुमाननिमित्तक मेवहितत्र मानसं, अचक्षुर्दर्शन मंगीक्रियत
ભાવાર્થ-સુગમ છે માદ્ઘાર્થને મન:પર્યંત્રજ્ઞાની જાણે તેમ જ દેખે એમ સૂત્રમાં કહ્યું છે. મન:પર્યવજ્ઞાન સાકાર છે તેમાં દર્શનના ઉપયોગ નથી. જેમ શ્રુતજ્ઞાનમાં દર્શનના ઉપયાગ નથી અને તેથી ‘ સાકાર ’ છે. તેમ મન:પર્યંત્ર-જ્ઞાન પણ જ્ઞાનરૂપે છે. નિરાકાર એટલે દરીનેપાગરૂપ નથી તેમ છતાં કેમ મન:પર્યવ જ્ઞાની દેખે એમ કહ્યું? એવી આ શકાને ઉત્તર આપતાં જ્ઞાનખિદુમાં ઉપાધ્યાયજી જણાવે છે કે,
एकरूपेपिज्ञाने द्रव्याद्यपेक्ष क्षयोपशमवैचित्र्येण सामान्यरूप मनोद्रव्याकार परिच्छेदापेक्षया पश्यतीति विशिष्टतर मनोद्रव्याकार परिच्छेदापेक्षयाच जानातीत्येवंवा व्याचक्षते । आपेक्षिकसामान्यज्ञानस्याsपि व्यावहारिकावग्रह न्यायेन व्यावहारिक दर्शन रूपत्वात् निश्चयतस्तु सर्वमपि तज्ज्ञानमेव मनः पर्यायदर्शनानुपदेशादिति द्रष्टव्यं ॥
.
એકરૂપજ્ઞાનમાં પણ દ્રવ્યાઘપેક્ષ ક્ષયાપશમની વૈચિત્રતા થી ’ સામાન્ય રૂપ મનેાદ્રવ્યના જ્ઞાનની અપેક્ષાએ ‘ પશ્યતીતિ ’ એટલે દેખે છે એ પ્રમાણે કહેવામાં આવે છે. અને વિશિષ્ટતર મનાદ્રયાકારના પરિચ્છેદકપણાથી જાણે છે એ પ્રમાણે કહે છે. આપેક્ષિક સામાન્ય જ્ઞાનને વ્યવહારિક અર્થાવગ્રહ કહે છે તે ન્યા ચો અત્ર પણ મનપર્યંત્રના વ્યવહારિક દર્શને પંચાગ જાણુવે, મનેાદ્રવ્યનુ સામાન્ય જ્ઞાન તેને દર્શન કહે છે પણ વસ્તુતઃ જોતાં સર્વજ્ઞાનરૂપ છે. મન:પર્યાયનું દર્શન કહ્યું નથી.
મન:પયાય જ્ઞાનના બે પ્રકાર છે ૧ ‘ રૂન્નુમતિ ’૨ ‘વિપુ
For Private And Personal Use Only
: