________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
શ્રી પરમાત્મ જ્યોતિ:
जोयण सहस्तं वा संखिज्जाणिवा असंखिज्जाणि वा जोयण सहस्साई उकासेणं लोगं पासित्ताणं परिवडिज्जा सेत्तं पडिवाइ ।। ૬——જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી ક્ષય પામે નહીં. તેને અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહે છે.
"
પરમાધિજ્ઞાન યાવત્ સૂક્ષ્મ પરમાણુને પણ દેખી શકે છે. ‘યદાહ, સુહુમપર... પરમે!હી પરમેાહી જાવ પરમાણુ અવ ધજ્ઞાન દેશ થકી પ્રત્યક્ષ છે.
४ मनः पर्यायज्ञानम्. मनोमात्र साक्षात्कार मनः पर्यायज्ञानं.
¿
'
મનેદ્રશ્યને સાક્ષાત્ કરનાર મન:પર્યાયજ્ઞાન છે. કોઇ કહેશે કે, અવિધિજ્ઞાન પણ મનેાદ્રવ્યને જાણી શકે છે. માટે મન:પર્યાયનું લક્ષણ અધિજ્ઞાનમાં ગયું; અલક્ષ્ય લક્ષણ ગમનમતિ વ્યાપ્તિ અલક્ષ્યમાં લક્ષણનું ગમન થાય તેને · અતિન્યાસિ ' કહે છે. અતિવ્યાપ્તિ ષ અત્ર મનઃ પયાયજ્ઞાનમાં આન્યા. તેનુ નિવારણુ કરવા માટે કહે છે કે અવધિજ્ઞાન અન્યરૂપી પદાર્થા જાણી શકે છે દેખી શકે છે. મનેામાત્ર સાક્ષાત્કારપણું. અવધિજ્ઞાનમાં નથી. અન્ય પદાર્થેાને જાણી શકે છે તેથી મના માત્ર સાક્ષાત્કારપણું મન:પર્યાયજ્ઞાનમાં છે. તેથી અવિધજ્ઞાનમાં લક્ષણ જંતુ નથી. મનમાં રહેલા ભાવનેજ મનઃપયાયજ્ઞાન ગ્રહે છે. મનમાં પરિણ મેલા (ચિતવેલા) ઘટને મન:પર્યવજ્ઞાની જાણે છે પણ માહ્ય ઘટ જે માટીના પડયા છે તેને મન:પર્યવજ્ઞાની જાણી શકતા નથી. મન:પર્યવજ્ઞાની મનમાં ચિંતવેલાથી ભિન્ન ખાદ્યના માટીના ઘડાને તે અનુમાનથી જાણે છે. શ્રી યશોવિજય ઉપાધ્યાયજી તે સબંધી લખે છે કેઃ—( જ્ઞાનષિંદુ )
For Private And Personal Use Only