________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
શ્રી પરમાત્મ તિ: લમતિ” અમુક મનુષ્ય મનમાં ઘટ ચિંતવ્ય છે. એવું સામાન્યપણે ગ્રહણ કરે તેને રૂજુમતિ કહે છે. यदाह-रिउ सामन्नं तम्मत्तगाहिणी, रिउमइ मणोनाणं;
पायं विसेसं विमुहं, घटमित्तं चिंतियं मुणइ. ॥ १॥ - અમુક મનુષ્ય ઘટ ચિંતવ્યું છે તે દ્રવ્યથી સુવર્ણને છે. ક્ષેત્રથી વિજાપુરને છે. કાલથી ઉષ્ણ રૂતુમાં બનાવ્યું છે. ભાવથી પીતવર્ણ, સ્નિગ્ધ વિગેરે ગુણમય છે. ઈત્યાદિ વિશેષ ગ્રાહિણી. મતિ તેને મન:પર્યવ કહે છે.
५ केवलज्ञान स्वरूपम्. सर्व विषयं केवलज्ञानं, वस्तुतो निखिल ज्ञेयाकारवत्त्वं केवलज्ञानत्वं, केवलदर्शनाभ्युपगमे तु, तत्रनिखिलदृश्याकारवत्त्वं.
કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં સમકાળે સર્વ પદાર્થો દ્રવ્ય, ક્ષેત્ર કાલ ભાવથી જાણવામાં તથા દેખવામાં આવે છે. કેવલજ્ઞાન એક પ્રકારનું છે વિશેષપણે સર્વ પદાર્થોનું જાણવું તેને કેવલજ્ઞાન કહે છે અને સામાન્યપણે સર્વ પદાર્થોનું જાણવું તેને કેવલ દર્શન કહે છે. પાંચ પ્રકારનાં જ્ઞાન કહ્યાં તેમ દર્શન પણ સામાન્ય ઉપગરૂપ ચાર પ્રકારે છે. “ ચક્ષુદર્શન, અચક્ષુદાન, અવધિદશન, કેવલદર્શન.” ચક્ષુ થકી સામાન્યપણે વસ્તુને પરિછેદ કરે તેને “ચક્ષુર્દશન” કહે છે. તેને મતિમાં સમાવેશ થાય છે. ચક્ષુવિનાની ઇન્દ્રિયેથી સામાન્યપણે જે જ્ઞાન થાય છે તેને “અચક્ષુદર્શન' કહે છે. તેને પણ મતિમાં અંતર્ભવ થાય છે. “ શ્રતજ્ઞાનમાં’ ચક્ષકે અચશ્ન કેઈ દર્શન નથી. અતજ્ઞાન વિશેષ ઉપગરૂપ હોવાથી સામાન્યપગરૂપ દર્શનને ચુતમાં અવતાર નથી.
અવધિદર્શનને સામાન્ય ઉપયોગી છે. તેને અવધિમાં
For Private And Personal Use Only