________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ: તિર્યંચને ગુણ પ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે. “ગુણે પ્રત્યયિક અવધિજ્ઞાન’ છ પ્રકારનું હોય છે.
ગાથા, अणुगामी वढमाणय, पडिवाईयर विहा छहा ओही, भावार्थ:-अनुगामि, अननुगामि, वर्धमान, अवर्धमान, प्र
તિવાર્તા, પાતી. આ છ પ્રકારનું જાણવું.
૧-જે સ્થાનમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે સ્થાન મૂકીને અન્યત્ર જાય તે પણ લેચનની પેઠે જે જ્ઞાન સાથે આવે તેને અનુગામિક અવધિજ્ઞાન” કહે છે.
૨–જે સ્થાનમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેથી અન્યત્ર જાય તે રૂપીપદાર્થને ન જાણી શકે પણ પાછે જે ઠેકાણે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય ત્યાં આવે એટલે અવધિજ્ઞાનથી રૂપી પદાર્થ જણાય, તેને “અનનુગામિક અવધિજ્ઞાન” કહે છે. __ यदाह भगवान् श्री देवर्धिगणिक्षमाश्रमणः से किंतं अणाणुगामियं, ओहिनाणं, ओहिनाणं तं जहा, नाम एगेइ परिसे एगं महं जोइं ठाणं काउं तस्लेव जोइ ठाणस्स परिपेरंतेमु परिहिंडमाणे परिहिंडमाणे परिघोलमाणे तमेव जोइ ठाणं पासइ अनथ्थ गए न पासइ एवमेव अणाणुगामियं ओहिनाणं जथ्थेव समुपज्जइ तथ्थेव संखिज्जाणिवा असंखिजाणिवा जोयणाड पासइ न अन्नथ्थ । भाष्यकारो प्याह-अणुगामिउ अणुगच्छइ गच्छंतं लोयणं जहा पुरिसं, इयरोउ नाणु गच्छइ ठियपईव्व गच्छंतं ॥
શૃંખલાબદ્ધ પ્રદીપની પેઠે તે ક્ષેત્ર પ્રત્યયિક્ષપશમના લીધે અન્યત્ર જે સાથે ન આવે તે “ અનrગામિક અવધિજ્ઞાન” જાણવું.
૩–શળગેલી અગ્નિમાં જેમ બળતણ નાંખવામાં આવે તેમ તે વૃદ્ધિ પામે. તેની પેઠે યથાયોગ્ય પ્રશસ્ત અતિપ્રશસ્તાર
For Private And Personal Use Only