________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: –ગતિ આદિ દ્વારની અન્યતર એક પરિપૂર્ણ ગત્યાદિ દ્વારે જીવાદિકની માર્ગણે કરવી તેને “પ્રતિપત્તિશ્રુત” કહે છે. ૧૦–બે દ્વાર વિગેરેની માર્ગણા પૂર્વેત પ્રમાણે કરવી તેને
પ્રતિપત્તિ સમાસશ્રુત” જાણવું. ११--संतपय परु वणया, दन पमाणं च खित्त फुसणाय; १२- कालोअ अंतर भाग, भावे अप्पा बहुचेव.
ઈત્યાદિ અનુગદ્વારમાંના અન્યતર એક અનુગનું જાણવું. તેને “અનુયોગદ્વારકૃત” કહે છે. અને બે વિગેરે અનેક અનુગદ્વારનું જાણવું તેને “અનુગ સમાસથુત’ કહે છે.
૧૩-૧૪-પ્રાભૃત પ્રાભૂતભૃત” તે પ્રાભૃતાંતવતી એક અધિકાર વિશેષ જાણ. અને એકથી વિશેષ અધિકારનું જ્ઞાન તેને “પ્રાભૃત પ્રાભૂત સમાસથત” કહે છે.
૧૫–૧૬–વતુ અંતર્વતિ અધિકારને “પ્રાભૂતભૃત” કહે છે અને એકથી વિશેષ અધિકારના સમુદાયને “ પ્રાભૃત સમાસથુત” કહે છે.
૧૭–૧૮–પૂર્વમાંને એક અધિકાર વિશેષ તેને “વસ્તુશ્રત કહે છે. અને પૂર્વમાંના અનેક અધિકાર વિશેષને “વસ્તુ સમાસ શ્રુત’ કહે છે.
૧૯-૨૦ચતુર્દશ પૂર્વમાંના એક પૂર્વના જ્ઞાનને “પૂર્વવૃત” કહે છે. એકથી વિશેષ પૂર્વના જ્ઞાનને “પૂર્વ સમાસકૃત” કહે છે.
ધજ્ઞાનવત્તમ છે
રૂપી પદાર્થોને જાણવાને અવધિજ્ઞાનનો વિષય છે. અવધિજ્ઞાન બે પ્રકારનું છે ૧ “ભવપ્રત્યયિક ૨ ગુણપ્રત્યયિક તેમાં દેવતા તથા નારકીને ભવ પ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે. મનુષ્ય તથા
For Private And Personal Use Only