________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પર
શ્રી પરમાત્મ જ્યોતિ
ગાથા
पज्जय अरकर पय संघाया, पडिवत्ति तहय अणुओगो पाहुड पाहुड पाहुड, वथ्थु पुव्वाय स समासा
१
ભાવાર્થ—પાય તે જ્ઞાનના અંશ છે, જ્ઞાનના એક અશને પર્યાયશ્ચત કહે છે. અને જ્ઞાનના અનેક અશને પર્યાય સમાસમ્રુત કહે છે. નિગાદીચેાલબ્ધિ અપર્યાપ્ત જીવ; તેને સર્વથી જઘન્યશ્રુત હોય. ‘ અખ઼રસ્સ અણુ તમા ભાગા ઉઘાડિએ હાઈ નિગેાઢીયા જીવને જ્ઞાનને અનંતમા ભાગ ઉઘાડા હોય છે. નિગાદીયા જીવના શ્રુતજ્ઞાનથી અન્ય જીવમાં જ્ઞાનના એક અંશ વૃદ્ધિ પામેછે તેને ‘ પચાયશ્રુત ’ કહે છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રુતજ્ઞાનના બે ત્રણ આદિ વિભાગ જીવામાં વૃદ્ધિ પામેલા હોય છે. જીવામાં શ્રુતજ્ઞાનના અનેક અશેની વૃદ્ધિ થાય છે. તેને “ પયાયસમાસશ્રુત ’ કહે છે.
3- અકારાદિ ત્રણ પ્રકારના અક્ષરોમાંના એક અક્ષરનુ જાણવુ તેને અક્ષરત ” કહે છે.
૪—અકારાદિ ત્રણ પ્રકારના અક્ષરોમાંના અનેક અક્ષરોનુ
જાણવું તેને અક્ષર સમાસશ્રુત કહે છે.
૫-એક પદનુ જ્ઞાન તે ‘પદ્મશ્રુત ’ જાણવું. અત્ર જૈનશૈલી પ્રમાણે ‘ પદનું' સ્વરૂપ જાણવું, પ્રથમ આચારાંગ સૂત્રનાં અઢાર હજાર પદ્મ હતાં.
૬અનેક પદથી બનેલા શ્રુતને ‘ પદસમાસ ’ શ્રુત કહે છે. ૭~~~ ગઈ ઇંદ્રિયકાયે ' ઇત્યાદિ ગાથાથી પ્રતિપાદિત દ્વાર સમુદાય તેના ગત્યાદિક જે એકદેશ તે પણ એકદેશ જે નરકગતિ તેમાં જીવાદિકની માર્ગાની ગવેષણા કરી તેને સ'ધાતશ્રુત કહે છે.
૮. ગઈ ઇંદ્રિયકાર્ય ' ઇત્યાદિ સહુથી મેાક્ષની ગવેષણા કરવી ઇત્યાદિ ‘ સંઘાત સમાસશ્રુત જાણવું,
For Private And Personal Use Only