________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: ૩ લબ્ધિઅક્ષર, ” શબ્દ શ્રવણ તથા રૂપદર્શનાદિક થકી અર્થપરિજ્ઞાન ગભીત જે અક્ષરની ઉપલબ્ધિ થાય છે તે “લ ધ્યક્ષરદ્યુત જાણવું, यदाह-जोअख्करोवलंभो, सालद्धितंचहोइ विनाणं;
इंदियमणो निमित्तं. जो आवरणकओवसमो ॥१॥
જે અક્ષરોથી અભિલાય ભાનું પ્રતિપાદન કરવામાં આવે છે એવું પ્રધાનશ્રુત તેને “ અક્ષરદ્યુત ” કહે છે. કેટલાક પદાથી અભિલાય છે અને કેટલાક અનભિલાય છે. અનભિલાયભાવ પણ લેકમાં અનંતા છે. અનભિલાય ભાવેને અનંતમે ભાગ અભિલાય ભાવ છે.
यदाहुः पनवणिज्जा भावा, अणंतभागोउ अगभिलप्पाणं पन्नवणिजाणं पुण, अणंतभागो सुय निबद्धो. ॥१॥ जं चउदसपुयधरा, छठाणगया परूप्परं हुंति; તે ગત મા, માઝાળગં ૨ | अख्करलंभेण समा, उणहिया इंतिमइ विसेसेणं; तेविडं मइ विसेसा, सुयनाणभ्भंतरेजाण ॥ ३ ॥
પ્રજ્ઞાપનીય એટલે અભિલાષ્ય પદાર્થોને અનંત ભાગ યુતનિબદ્ધ છે. ચતુર્દશપૂર્વ ધારકે પથાનક પતિત પરસ્પર હોય છે. અક્ષરની પ્રાપ્તિમાં સર્વ સરખા છે. પણ મતિવિશેષથી ચતુદંશ પૂર્વધરે ન્યૂનાધિક હોય છે. શ્રુતજ્ઞાનમાં તત્ સમાવેશ સમજ.
૨ અનક્ષરદ્યુત–શિરકંપન, હસ્તચાલન, થુંકવું, ખુંખારો કર શમસ્યાદિકથી ગમન આગમન આદિ મનના અભિપ્રાયનું જાણવું વા જણાવવું. તેને અનક્ષરગ્રુત કહે છે, કોઈક પુરૂષ કોઈને પુછે કે તમારે ખાવું છે ત્યારે મસ્તક હલાવીને ન ખાવાનું જણાવે ઈત્યાદિ દષ્ટાંત સમજવાં.
For Private And Personal Use Only