________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
શ્રી પરમાતમ જ્યોતિ:
૩ સંક્ષિશ્રુત-સંજ્ઞા ત્રણ પ્રકારની છે. ભવિષ્યકાળમાં કેમ થશે. ઈત્યાદિક અતીત અનાગત ઘણુ લાંબા કાળનું ચિંતવવું તેને દીર્ધકાલિકી સંજ્ઞા કહે છે.
તાત્કાલિક ઈષ્ટિ અને અનિષ્ટ વસ્તુ જાણુને પ્રવૃત્તિ નિવૃત્તિ કરી તેને હેતુવાદ પદેશિકી સંજ્ઞા કહે છે. અને “ક્ષાપશમિક જ્ઞાનથી સમ્યગ્દષ્ટિપણું થાય તેને “દષ્ટિવાદોપદેશિકી” સંજ્ઞા કહે છે તેમાં સંજ્ઞીપંચેન્દ્રિયને દીર્ધકાલિકી સંજ્ઞા હેાય છે. દીર્ધકાલિકી સંજ્ઞાથી આગમમાં સંજ્ઞીપણું કહ્યું છે. સંજ્ઞી વિષયકશ્રુતને સંન્નિથુત કહે છે. વિકલેન્દ્રિય અસંજ્ઞાને હેતુ વાદ્યપદે. શિકી સંજ્ઞા હોય છે.
પૂર્વધને દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય છે.
૪ અસંશ્રુિત–મન વિના માત્ર ઈન્દ્રિયથી ઉત્પન્ન થ. એલું શ્રુત તેને અસજ્ઞિશ્રુત કહે છે.
પ સમ્યકૃત–સમ્યફષ્ટિથી યથાર્થ પદાર્થ સ્વરૂપનું જા. થવું તેને “સમ્યફ્યુત” કહે છે.
૬ મિથ્યાશ્રુત–મિથ્યાત્વષ્ટિથી અયથાર્થપણે પદાર્થને જાણવા તેને “ મિથ્યાશ્રુત કહે છે.
૭, ૮, ૯, ૧૦ શ્રુતજ્ઞાન સાદિ સપર્યવસિત છે તેમજ અનાદિ અપર્યવસિત છે દ્રવ્યથી એક પુરૂષશ્રી શ્રુતજ્ઞાન સાદિ સપર્યવસિત છે. અને અનેક મનુષ્ય શ્રી લઈએ તો “અનાદિ અપર્યવસિત છે. એકજીવદ્રવ્યને જ્યારે સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે શ્રુતજ્ઞાનની આદિ કહેવાય છે, અને જ્યારે સમ્યકત્વ ટળી જાય છે અથવા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે તેને અંત થયે કહેવાય છે. તેથી દ્રવ્યાપેક્ષાએ “સાદિ સપર્યવસિત શ્રુતજ્ઞાન જાણવું. ઘણું છે સંબંધી વિચાર કરીએ તે અમુક જીવને સર્વથી પ્રથમ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ થઈ અને અમુક જીવના તને અંત થયે એમ કહેવાય નહીં. માટે દ્રવ્યથી
For Private And Personal Use Only