________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
શ્રી પરમાત્મ જ્યેાતિઃ
સેવવાં જોઈએ. આત્મામાં પરમાત્મપદ રહ્યું છે તે ખરેખર અતદ્રુષ્ટિથી પ્રાપ્ત થશે. આત્માની અનન્ત શક્તિયાના પ્રકાશ કરવા સેાશ્વાસે પ્રયત્ન કરવા જોઇએ. હું પરમાત્મા છું !!! હું પરમાત્મા છું!!! એવી ક્રૃત વાણી એલવાથી કંઈ પરમાત્મત્વ પ્રગટવાનું નથી. આત્માનું અને પરમાત્માનું સાતનયેથી પરિપૂર્ણસ્વરૂપ જાણવું જોઈએ. પશ્ચાત હું આત્માતે પરમાત્મા છું એવી દૃઢભાવના પિર પૂર્ણ જોરથી ભાવવી જોઇએ. પરમાત્માની સાથે લય લાગે ત્યારે પરમાત્મસ્વરૂપના સંસ્કારી દઢ જામતા જય છે અને તેથી પરમાત્મપદ પ્રગટ થાય છે. જ્ઞાનદર્શન ચારિત્ર અને સુખાદિ અનંત ગુણનું ધામ શ્રી પરમાત્મા છે. વિશેષ શું કહેવું. ગમે તે પ્રકારે ગમે તે ઉપાયાથી પરમાત્મસ્વરૂપમાં તલ્લીન થવું. પરમાત્માનુ ધ્યાન કરતાં ખરેખર જીવન્મુક્ત આનંદના ભેાકતા આત્મા અને છે. પરમાત્માનું આ પ્રમાણે સ્વરૂપ ખતાવી છેલ્લીવાર ઉપસ હાર કરે છે.
જોજ. परमात्मगुणानेव ये ध्यायन्ति समाहिताः लभन्ते निभृतानन्दा, स्तेयशोविजय श्रियम् ||२५|| टीका- ये जनाः परमात्मनः उक्तगुणान् एवं समाहिताः साव धानाः सन्तः ध्यायन्ति स्मरन्ति ते निभृतानन्दा नितरामानन्दनिमग्ना यशोविजयस्य श्रियं संपदं लभन्ते प्राप्नुवन्ति ॥ २५ ॥
"
ભાવાથ—જે ભવ્યજીવા પૂર્વોક્ત પરમાત્માના ગુણુાને સ્થિર ચિત્તવાળા થઈ અર્થાત્ સાવધાન થઈ ધ્યાન કરે છે તે અત્યંત આનંદમાં મગ્ન થઈ યÀવિજયની લક્ષ્મીને પામે છે. શ્રીયશે વિજયજી ઉપાધ્યાયે આ પ્રમાણે ચરમ મંગલ કરી ગ્રંથની સમાપ્તિ કરે છે. પરમાત્મ પવિતિકાની પરમાત્મ ચૈતિનામની ટીકા રૂપ ગ્રંથ દેવગુરૂ કૃપાથી પૂર્ણ થયે જે ભવ્યે અધ્યાત્મશાસ્ત્રાને
For Private And Personal Use Only