________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પસાભ ખ્યાતિ:
૪૭૭
સદ્ગુરૂગમથી વાંચે છેતે તેના અનુભવ અમૃતરસ આસ્વાદે છે. અધ્યાત્મશાસ્ત્રથી ઉત્પન્ન થએલુ અલૈાકિક સુખ જેણે અનુભવ્યુ છે તેજ તેના રસ આસ્વાદે છે અધ્યાત્મ જ્ઞાનિની ઉચ્ચદશાનું વર્તન અલૌકિક હાય છે તેને ખાળજીવ જાણી શકતા નથી. ખાલ જીવ લિંગ દેખીને આનંદ માને છે મધ્યમ પુરૂષ આચરણ દેખે છે. ઉત્તમ પુરૂષ તે જ્ઞાન દેખે છે. જ્ઞાનિનું માહ્ય આચારણુ દેખવાના કરતાં તેનું હૃદય જોવું જોઇએ. અધ્યાત્મજ્ઞાનિના ઋનતગુણ ઉજ્જવલ પરિણામ હોય છે તેને ખાળજીવ શી રીતે જાણી શકે? જે જીવા પ્રતિલેખના પ્રતિક્રમણઆદિ બાહ્ય ક્રિયામાં ક્રિયાપણું માને છે અને જે તે માટે ગરધ્રાના કદાગ્રહ કરે છે તેઓની માહ્ય ક્રિયા કઇ લેખે આવતી નથી. ધ્યાનઆદિમાં મગ્ન એવા અપ્રમત્ત સાધુ માહ્ય ક્રિયા પડિલેહણુ પ્રતિક્રમણ ન કરે તેા પણ તે આત્માના ઉચ્ચદશાના સાધક જાણવા. અપ્રમત્ત ગુણસ્થાનકમાં આવશ્યકની ક્રિયા નથી. આવી અપ્રમત્તદશાની ખુમારી જો ભાગવવી હોય તેા અધ્યાત્મજ્ઞાનમાં સદાકાલ રમણતા કરા. આત્મજ્ઞાનથી માહ્ય ભ્રમણા ટળી જશે. મુનિભાવે સમક્તિ કહ્યું. નિજશુદ્ધ સ્વભાવે એવાકયનું પુનઃ પુનઃ સ્મરણ કરી આત્મધ્યાન કરી. આત્મયાની અને યાગી શ્રી સદ્ગુરૂનાં ચરણુકમલ સદાકાળ સેવા. ગુરૂની આજ્ઞામાં વા. ગુરૂની આજ્ઞાથી અધ્યાત્મ જ્ઞાનનું રહસ્ય પ્રાપ્ત થશે. અધ્યાત્મજ્ઞાનથી સર્વ કર્મના ક્ષય થાય છે. સર્વે પ્રકારની આત્મિક લક્ષ્મી પ્રાપ્ત થાય છે. પરમાત્મ જ્યાતિ ગ્રંથનુ અહર્નિશ આરાધન કરનાર શ્રદ્ધા જ્ઞાનયેાગે સાત આભવમાં મુક્તિ પામે વાએકાવતારી થઇ મુક્તિપદ પામે એમાં સંશય નથી. પરમાત્મ જ્યેાતિનું આરાધન કરનાર પરમમંગળપદ વરે છે. સર્વ જીવ પરમાત્મપદ પ્રાપ્ત કરી..
ॐ शान्तिः ३
For Private And Personal Use Only