________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ખ્યાતિ
અસંખ્ય પ્રદેશથી ક્ષાયિક ભાવે રહ્યા છે, એવા સિદ્ધ પરમાત્માનુ ધ્યાન ધરતાં શું ફળ પ્રાપ્ત થાય છે તે તાવે છે.
જજ્ઞેશ. इलिकाभ्रमरी ध्यानादू, भ्रमरीत्वं यथाश्रुते
तथा ध्यायन् परात्मानं, परमात्मत्वमाप्नुयात्. २४ टीका- यथा इलिका भ्रमर्या ध्यानात् स्मरणात् तद्गृहनिरुद्धा सती भ्रमरीत्वं तदाकारत्वमश्नुते भजते, तथा पुरुषः परमात्मानं ध्यायन् स्मरन् परमात्मत्वमाप्नुयाद् भजेत. ॥ २४ ॥
ૉજ.
ऐन्द्रं तत् परमंज्योति, रुपाधि रहितं स्तुमः उदिते स्युर्यदंशेऽपि सन्निधौ निधयोनव प्रभाचन्द्रार्कभादीनां, मित क्षेत्र प्रकाशिका;
For Private And Personal Use Only
૪૭૧
આત્મા
ભાવાર્થ—જેમ ઈચલ, ભ્રમરીનુ ધ્યાન કરતી છતી પાતે ભ્રમરીપણું પામે છે તેમ ભવ્યાત્મા સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરતા છતા પરમાત્મત્વ પામે છે. શ્રી આનદઘનજી પણ કહે છે કે, • જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહિ જિનવર હાવેર; ભૂંગી ઇલિકાને ચટકાવે. તે ભૃગી જગ જેવેરે. ષટ્ ॥' પરમાત્મા ષ્ટિથી પરમાત્માનું નવધાભક્તિથી આરાધન કરતાં પણ પરમાત્મા થાય છે. શ્રવણુદ્ધિ નવ પ્રકારની ભક્તિ કહી છે તેવુ... વિવેચન, ‘ અસ્મદીયકૃત ભજનસ'ગ્રહ દ્વિતીયભાગમાં ’ કર્યું છે. પરમાત્મસ્વરૂપ શ્રવણુ કરવું તે તેમજ પરમાત્મસ્વરૂપ પ્રતિપાદક ઉત્તમ અધ્યાત્મગ્રંથાનું ગુરૂગમથી મનન કરવું. અધ્યાત્મગ્રન્થાના સેવનથી અન્તચક્ષુ પ્રકાશે છે, જે જે અનેકાંતશૈલી પ્રતિપાદક ગ્રન્થા હાય તે વાંચીને અત્ય ́ત ઊંડા ઉતરી જવું, શ્રી યશવિજયકૃત પરમાત્મ સબધી ગ્રંથ છે તે પ્રસંગાનુસારે અત્ર દાખલ કરવામાં આવે છે.
་
॥ ? ॥