________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૦
શ્રી પરમાત્મ તિઃ
નવઃ પુનરાવર્તિતે કર્મથી મુક્ત થએલ આત્મા પુનઃ સંસારમાં પરિભ્રમણ કરતા નથી. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે,
यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमंमम
જ્યાં ગયા બાદ સિદ્ધાત્માઓ પુનઃ સંસારમાં અવતાર લેતા નથી તે જ શુદ્ધ મારૂ સ્થાનક છે એમ સ્પષ્ટ બતાવ્યું છે, સમ્ય દષ્ટિને આ અર્થ સમ્યગુરૂપ પરિણમે છે, પરમાત્માએ કર્યતીત થઈ કયાં રહે છે તે બતાવે છે.
लोकायशिखरारूढाः, स्वभावसमवस्थिताः भवमपंञ्चनिर्मुक्ता, युक्तानन्तावगाहनाः ॥ २३ ॥ टीका-लोकेषु अग्रं यत् शिखर मुत्तमस्थानं तदारूढाः प्रपन्नाः स्वभावेन स्वस्वरूपेण समवस्थिता निमग्नाः । भव प्रपंचेभ्योर हिता मुक्ता अनन्ता अवगाहना येषा मेतादृशाः सिद्धाः सन्ति२३
ભાવાર્થ–ોકના અંતે સિદ્ધશિલાની ઉપર એક જ નના વીશ ભાગ કરીને તેમાંથી ત્રેવીસ ભાગ મૂકીને છેલ્લા
વીસમા ભાગમાં સિદ્ધ પરમાત્માઓ રહ્યા છે, સર્વ પ્રકારના ભવપ્રપંચથી રહિત છે, અનન્ત અવગાહના સહિત સિદ્ધ સદાકાળ ત્યાં રહે છે. એક સિદ્ધની અવગાહના ભેગી અનન્તસિદ્ધજીની અરૂપી અવગાહના છે પણ અરૂપપણાથી કઈને જરા માત્ર માવામાં વધે આવતું નથી, સર્વ પ્રકારની ઉપાધિ ટળવાથી સિદ્ધ સમયે સમયે અનંતસુખ ભેગવે છે, સિદ્ધ ભગ વાને સદાકાળ ત્યાંને ત્યાં રહે છે. અકિય છે. “અચલ છે. અમર છે, અવ્યાબાધ સ્વરૂપી છે, અજ છે, અવિનાશી છે, અખંડ છે, અલેશી છે, અવેદી છે, અમાથી છે, અહી છે, અbદી છે, અભેદી છે, અરોગી છે, અભેગી છે, અગી છે, અકર્મ છે, અપ્રાણી છે, અનિ છે, શુદ્ધ છે, બુદ્ધ છે.” મેક્ષ સ્થાનમાં
For Private And Personal Use Only