________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૮
શ્રી પરમાત્મ તિ: તેની ઈચ્છાનુસાર પિતાની ઈચ્છા જણાવી બહુ માનપૂર્વક વદાય કર્યા, પેલે પ્રાકૃત ભિલ્લ વગડામાં ગયે, ત્યાં તેનું કુટુંબ તથા સગાં વહાલાં ભેગાં થયાં, તેને સર્વ મળી કહેરા લાગ્યા કે, તે નગરી કેવી હતી, ત્યાં શું શું જોયું. શું શું ખાધું? તે સર્વ જણાવ. પેલે ભિઠ્ઠ સર્વ જાણતો હતો પણ ઉપમાગ્ય પદાર્થના અભાવે નગરીનું વર્ણન કરી શક્યો નહીં, કોઈ પણ એવું દષ્ટાંત નથી કે તેથી પેલા અન્ય ભિલેને તે સમજાવી શકે, તે પ્રમાણે સિદ્ધના સુખને જાણ છતે પણ સિદ્ધસુખજ્ઞાતા, અન્યને દષ્ટાંતના અભાવે શી રીતે કહી શકે ? અલબત કહી શકે નહીં, સિદ્ધના સુખને તે અનુભવી પુરૂષ જાણે છે પણ તેનું વર્ણન કરવા શક્તિ માનું થતું નથી, અનુભવ ગમ્ય સિદ્ધ સુખને પ્રાપ્ત કરવા સદાકાળ પ્રયત્ન કરે, સિદ્ધનાં સુખને વાણથી કહેવાની તમાં રાખવી તે વ્યર્થ છે. વ્રતનો સ્વાદ જેમ જાણી શકાતું નથી તેમ સિદ્ધનું સુખ પણ જાણી શકાતું નથી. સિદ્ધસુખ સમાન અન્ય કેઈ સુખ નથી. સિદ્ધ સમાન અન્ય કેઈ સુખ નથી તે બતાવે છે.
श्लोक. सुराऽसुराणां सर्वेषां, यत्सुखं पिंडितं भवेत् एकत्राऽपिहि सिद्धस्य, तदनन्ततमांशगम् ॥२१॥
टीका-सर्वेषां सुराऽपुराणां, देवासुराणां पिंडितं, राशीभूतं, यत्सुखं यत्शर्म एकत्रैकस्मिन् भागे भवेत् , तथाऽपि सिद्धस्य तत्सुखं अनन्ततम श्वासावंशश्चतेन तुल्यं भवति हीति निश्चयेन ॥
ભાવાર્થ–એક તરફ દેવ અને અસુરેનું ત્રણકાલનું સુખ ભેગું કરીએ અને એક તરફ સિદ્ધનું સુખ ભેગું કરીએ તોપણ સિદ્ધના સુખના અનંતમા ભાગે તે સુખ નથી, સિદ્ધ ભગવંતેના એક ક્ષણના અનંતમા ભાગે પણ ત્રણકાલના ચેસઠ ઇંદ્રનું સુખ નથી. આવું પરમાત્મ સુખ પ્રાપ્ત કરવા સદાકાળ પ્રયત્ન કરે
For Private And Personal Use Only