________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૪૬૭
टीका-यथा म्लेच्छः प्राकृतो जनो जानन्नपि ज्ञातासन्नपि पुर्यानगो गुणान् , प्रवक्तुं मुखेन वर्णयितुं उपमाज्ञानाभावात् न शक्नोति, न समर्थों भवति, तथा जनो सिद्धानां मुखं सादृश्या માવાન્ સરિતુ મહા ! ૨૦ /
ભાવાર્થ–નગરીના ગુણોને જાણો છો પણ જેમ પ્લેચ્છ ( વગડાઉભિલ્લ) ઉપમાના અભાવે નગરીના ગુણોનું વર્ણન કરી શકતું નથી. તેમ મનુષ્ય સિદ્ધના સુખને પણ જાણો છો ઉપમાના અભાવથી તેનું વર્ણન કરી શકતા નથી. અત્રે પ્રાકૃત પુરૂષનું દષ્ટાંત કહે છે.
એક નગરીમાં એક રાજા હિતે, એક દીવસ તે ચતુરગી સેના સહિત નગર બહિર ફરવા નીકળે, ઘેડાની વક્રગતિના લીધે એક અઘેર ભયંકર વનમાં ગયા. ત્યાં તેને ખૂબ સુધા તથા તૃષા લાગી, પણ વગડામાં કંઈ ઉપાય નહીં. રાજા આડે અવળે ફરવા લાગે. એવામાં એક વગડાઉ ભિલ્લ મળે, તેણે રાજાને જલ લાવી પાયું, તેથી રાજાને પ્રાણ બચ્ચે, ભોજ્યપદાર્થ આપવાથી રાજાની ક્ષુધા મટી, રાજાના જીવમાં જીવ આવ્યે. રાજા, વગડાઉભિલૂ ઉપર ખુશી થયે, એવામાં પાછળ રહેલી રાજાની સેના આવી પહોંચી, રાજા નગરપ્રતિ ચાલે, પેલા વગડાઉ ભિલૂને પણ પિતાની નગરીમાં લઈ લીધે, રાજ તેના ઉપર અત્યંત પ્રેમ ધારણ કરવા લાગ્યા, પેલા ભિલ્લને નગરની સર્વ મનહર વસ્તુઓ દેખાડી, મેવા મીઠાઈ વગેરે સર્વ મિષ્ટ વસ્તુઓ ખવરાવી, અનેક પ્રકારનાં રાચરચીલાં દેખાડ્યાં, અનેક પ્રકારનાં ઘરેણાં વગેરે અલંકારે દેખાડ્યાં. પેલે ભિલ્લા ઘણા દિવસ ત્યાં રો, પણ પૂર્વના સંબંધના લીધે તેનાં સગાં વહાલાં સાંભળી આવ્યાં, તેથી તે બહુ ઉદાસ થયે, શેક કરવા લાગ્યા, રૂદન કરવા લાગ્યું, રાજાએ તેની આવી સ્થિતિ દેખીને તેને શેકનું કારણ પુછયું, તેણે પિતાની સર્વ હકીકત જણાવી, રાજાએ પણ
For Private And Personal Use Only