________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ
૩૫ કાર્ય બાકી રહેતું નથી. જેણે મન વશ કર્યું છે તેને કઈ પણ કિયા કરવાની જરૂર નથી. “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું” એ વાત ખેતી નથી. અર્થાત્ ખરી છે. પણ કઈ અજ્ઞાની મુખથી બેલે કે, મેં મનને સાધ્યું. એ વાત હું માનતો નથી. મનને સાધવાની વાત મેટી છે. અર્થાત્ કઠીણમાં કઠીણ છે. આવા પ્રકારનું દુઃસાધ્ય મન કેઈનાથી છતાય કે નહીં. એવી કુરણ થતાં નિરાકરણ થયું કે, હે પ્રભે. એવું દુસાધ્ય મન તે વશ કર્યું. તેથી તમે ભગવાન થયા તેને ઉદ્દેશી નવમી ગાથા કહે છે.
૯–હે પ્રભે, આવું દુઃસાધ્ય મન પણ આપશ્રીએ જીત્યું છે. એમ શાસ્ત્રોથી મેં જાણુને નિર્ધાર કર્યો છે. “આગમ પ્રમા
” થી આ પ્રમાણે હું નિર્ધાર કરવું. આનંદઘનજી કહે છે કે, હારૂ મન વશ કરું તે પ્રત્યક્ષ પ્રમાણથી સાચું માનું અર્થાત્ સારાંશ કે, શ્રી કુંથુનાથ ભગવાને મન જીયું છે. તે વાત હું આગમ પ્રમાણથી સિદ્ધ માનું છું. અને જે મારૂ મન છતું તે પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ થાય કે, મન જીતી શકાય છે, આવા પ્રકારનું મન પણ જ્ઞાન અને વૈરાગ્યથી જીતી શકાય છે.
मन जीतवाना उपायो.
આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી ધ્યાન થાય છે. અને ધ્યાનથી મન જીતી શકાય છે. ધ્યાનના ૨પર ભેદ છે. પંદરથ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આ ચાર પ્રકારના ધ્યાનમાં ચિત્તને વેધ થવાથી મન બાહ્યના પદાર્થોમાં પરિભ્રમણ કરતું નથી. અને
જ્યારે બાહ્ય પદાર્થોમાં મન જતું નથી ત્યારે રાગ દ્વેષ પણ થતું નથી. અને તેથી કર્મ બંધાતાં નથી. જ્યારે ત્યારે પણ મનને અન્તર્મુખ વાળ્યા વિના મન જીતી શકાશે નહીં. બાહ્ય વિષયમાં મન જવા દેવું નહિ એમ જે વખતે પ્રયત્ન કરવા માંડે કે તુરત મન વિશેષતઃ બહિર્ ભટકતું માલુમ પડશે પણ સમજવાનું કે મને કંઇને કંઈ કાર્ય કરવું ગમે છે. કંઈનું કંઈ
For Private And Personal Use Only