________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જતિ:
૪૩ राजन साजन महाजन मोटा, तुं वाळे तेना गोटा; फांसी शूळीथी पण बूरी, मारे छे दुःखना सोटा. ४ उपाधि तुं वडी पापिणी, अधुना अळगी था व्हेली; कहे उपाधिं छोडूं नहि जीव, दुःख देवामां हुँ पहेली. ५ अमृत सरखी माने मुजने, तो केम हुँ तुजने छोड़ें म्हारा वशमां आवे तेनु, फुलावी मस्तक फोडं. ६ सत्ता त्हारी प्रगट करीने, म्हाराथी थाने अळगी। कोण तेडवा आव्यु हतुं के, जेथी तुं मुजने वळगी. उपाधिनां वचन सुणीने, चेतन अन्तरमा वळीयो। बुद्धिसागर शान्ति पामी, परमज्योतिमां झट भळीयो. ८
આ ઉપાધિનું કાવ્ય વાંચતાં એમ નિશ્ચય થાય છે કે, ઉપાધિ તેજ દુઃખને દરિયે છે મનુષ્ય સુખને માટે જ્યાં ત્યાં ફાંફાં મારે છે કિંતુ સુખ પામતું નથી તેનું કારણ કે તે ઉપધિને ત્યાગ કરી શકતો નથી. ગૃહાવાસમાં ઉપાધિના સંજોગો બહુ હેય છે અને તેથી ચિત્તની નિર્મલતા રહેતી નથી તેથી અનેક મહાત્માઓ ઉપાધિને ત્યાગ કરી વનમાં, ગુફામાં ચાલ્યા ગયા. તીર્થકોએ પણ ઉપાધિથી શાંતિ નથી એમ જ્ઞાનથી જાણી એકાંતમાં ધ્યાન કર્યું અને અંતે કેવલજ્ઞાન પામ્યા, બાહ્યની ઉપાધિથી ચિત્ત એટલું બધું ચંચળ થાય છે કે તેની મર્યાદા રહેતી નથી, ઘણી ઉપાધિથી મન થાકતાં નિદ્રા આવે છે. પશ્ચાત આત્મા જાગે છે ત્યારે કહે છે કે હાશ હવે જરા શાંતિ થઈ તે વાક્ય પણ ઉપાધિને ત્યાગ સૂચવે છે. उपाधिनो नाश थइ शके छ, आत्मामां तेवू सामर्थ्य छे.
અનેક મહાત્માઓએ ઉપાધિને નાશ કર્યો, ઉપાધિ ક્ષણિક છે, વધારતાં વૃદ્ધિ પામે છે અને ઘટાડતાં ઘટે છે. સાંસારિક ઉપાધિને નાશ કરવા જો અંત:કરણથી પ્રવૃત્તિ થાય તે ઉપા
For Private And Personal Use Only