________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
શ્રી પરમાત્મ જ્યંતિ:
ધિતુ શું જોર છે કે વળગેલી રહે ? ઉપાધિથી દૂર રહી શકાય છે, અનેક વિકલ્પ સૌંકલ્પરૂપે ઉપાધિથી આત્મા દૂર રહી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરે છે. ઉપાધિને ત્યાગવા ધારી હોય તે તેને ત્યાગ થઈ શકે છે, આત્મબળથી શું થઇ શકતું નથી ? આત્માની ઉદ્યમ શક્તિથી અન્તમુહૂર્તમાં કમવગણુા ખરી જાય છે, માટે હું આત્મન્ !!! હવે હિંમત હાર નહીં, ઉપાધિથી દૂર રહી આત્માનુ' ધ્યાન ધર, ખરેખર તું અનુપાધિસ્વરૂપમય છે, કામ, ક્રોધ, લાભ, માહ, માયા, ઇવ્યા, અદેખાઇ, સાંસારિક પ્રવૃત્તિઆદિ સર્વે ઉપાદિ દૂરતઃ પરિહર્તવ્ય છે, ઉપાધિ ખાટી છે એમ એકવાર એવાર વા હજારવાર ખુમૈા પાડવાથી કઇ વળવાનુ નથી. પરમેશ્વરને પણ કહેશે કે હે પરમેશ્વર તમે ઉપાધિ રહિત છે એમ હજાર વા કરાડવાર કહેશે તેથી તમારૂ કંઇ વળવાનું નથી. ઉપાધિ ખાટી છે એમ ખરેખર જાણીતા હવે તેને ત્યાગ કરવા પ્રયત્ન કરી.
उपाधिना त्यागवाथी जीवतां शिव सुख अनुभवाय छे.
ઉપાધિના ત્યાગ કરવાથી મુક્તિના સુખનેા અત્ર જીવતાં અનુ ભવ મળે છે એમાં જરા માત્ર સશય નથી. જે મહાત્માએ પરિ પૂર્ણ શાસ્ત્રજ્ઞાન સપ્રાપ્ત કરી ઉપાધિના ત્યાગ કરે છે તેમના આત્માને અન તસુખ થાય છે. ઉપાધિના ત્યાગ કરવાથી જે સુખ મળે છે તે સુખ, ઉપાધિના ત્યાગ કર્યા પહેલાં મળવાનુ નથી. જે લેાકેા ઉપાધિમાં રાચી માચી રહ્યા છે તેને પ્રથમ તે ઉપાધિના ત્યાગ કરવા કઠણ લાગે છે પણ જ્યારે તે આત્મજ્ઞાનમાં પ્રવેશે છે ત્યારે તે સેહેજે ઉપાધિના ત્યાગ કરેછે. અનુ પાધિદશાનુ' જેણે સુખ ભોગવ્યુ છે તેને કોઇ ઉપાધિના પદાર્થા સમર્પણ કરે તે તેને તે રૂચતા નથી. અને તેથી તે હરખાતે નથી, ઉપાધિના કીડા થઇ જે ઉપાધિમાં રાચી માચી રહે છે તે મુક્તિનાં સુખ આવાદી શકતા નથી, ખરેખર અનુપાદિશામાં સુખ છે, આત્મા, સ્વસ્વરૂપમાં રમણતા કરે તે ઉપાધિ
For Private And Personal Use Only