________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
va
શ્રી પરમાત્મ તિઃ જગતમાં આશાને વધારે અને અતિશય અજ્ઞાનને પુષ્ટ કરતા આ લેભ વષરતના મેઘ સમાન છે, અને તે પુરૂષાર્થરૂપ હંસોને દૂર કરે છે. ૪૮
ક્ષમાધારિ પુરૂષોને અપ્રસન્ન, સાધુજનના વ્રતરૂપ લક્ષમીને વિનાશ કરનાર, દયારહિત, મર્યાદાને લેપનાર, આ લેભરૂપ સમુદ્ર નવિન દેખાય છે. ૪૯ - જે પુરૂષ લવણ સમુદ્રના પ્રમાણને જાણવા માટે સમર્થ હોય છે, તે પણ આ લેભ સમુદ્રને વૈભવ જાણવા માટે સમર્થ થત નથી જ. ૫૦ | સર્વથા તે સમુદ્રના શેષને માટે સ્વચ્છ કર્યો છે જલાશય જેણે એવા આ માનસિક સંતોષરૂપ અગસ્ત મુનિને જલદી આશ્રય કર. ૫૧
હે જીવ! જેના માટે તું સાંસારિક સુખને ઈચ્છે છે. તે કલ્યાણસુખ અનિછાવડે જ જરૂર તારે વશ વર્તે છે પર
સ્વેચ્છાચારી ઇન્દ્રિયવડે આ કષાયને વિજય ક્યાંથી થાય? તે કારણ માટે ચેગી પુરૂષ વૈરાગ્યના સ્થિર કર્મ વડે ઈદ્રિએને જીતે. ૧૩
નહિ જીતેલી ઇંદ્રિયે, મેટા પુરૂષના ઔદાર્યને પણ દૂષ કરે છે ખેદ છે. કે સ્વાર્થ સંપત્તિમાં તત્પર એવી ઇન્દ્રિયે દુર્જનની સાથે સ્પદ્ધ કરે છે. ૫૪
અથવા આ દુર્જન લેકે આ જન્મમાં અનિષ્ટ કરે છે, અને ખરાબ રસ્તે ચાલનાર ઇન્દ્રિય તે આ જન્મમાં અને પર જન્મમાં પણ અનિષ્ટ કરે છે. ૫૫
ખ્રિમાં વિષવાળા સર્વે સ્પર્શ કરવાથી દષ્ટિવડે અહો બાળે છે અને અધમ વિષયે તે સ્મરણવડે પણ પ્રાણિને અત્યંત બાળે છે. ૫૬
વિષયમાં અગ્ય ચેષ્ટા કરતો ઈંદ્રયસમૂહ સમતારૂપ મટી મુદ્રા પામીને વશ કરે, ૫૭
For Private And Personal Use Only