________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૫
શ્રી પરમાત્મા તિઃ જો કે વિષને વિષ સરખા લેકે માને છે. તે મિથ્યા માનવું છે, કારણ કે આ વિષયે તે આલેકમાં તથા પરલોકમાં પણ દુઃખ આપનાર છે. ૫૮
જે કલેશરહિત, નિત્ય સુખ આત્મામાં જ અતિ સમીપ રહેલું છે, તે સુખ, સ્વાર્થ લાંપથી આ ઇદિવડે બાધ કરાય છે. ૫૯
અંતરંગ વૈરિ જે કામાદિ સૈન્યના અગ્ર ભાગમાં રહેલા સુભટેમાં હસ્તિ સમાન? એવી ઈદ્રિવિડે ક્ષળમાત્રમાં શ્રુત સિન્ય લેપાય છે. ૬૦
પિતાની ઈચ્છા પ્રમાણે ચાલનાર ઇંદ્રિયરૂપ અશ્વસમૂહના ઉદ્ધત ચરણ પાસવડે ઉડેલી જે રજતે વડે તત્ત્વદષ્ટિને લેપ થાય છે.
૬૧ કામ ઇંદ્રિયેનેજ બાણ બનાવીને ત્રણલેકમાં જય મેળવી શત્રુઓના હૃદયમાં પદ ધારણ કરે છે. દર
માનસિક કામ, પાંચ ઇંદ્રિયરૂપ સુભટને અંગીકાર કરીને સુભટની પંક્તિમાં અગ્રેશ્વરપણુની સંખ્યાને પામે છે. ૬૩
અહો આ, કામ, ખરેખર નવિન બ્રહ્મા છે, જે કામ, કલેશ જન્ય દુઃખને સુખ સંજ્ઞાવડે ધારણ કરે છે. ૬૪
આ કામ, ધૂર્તના સમૂહમાં ઇંદ્રપણાને એગ્ય છે, વિશ્વને છેતરનાર જે કામે દુઃખ, સુખપાવડે દેખાડયું છે. ૬૫
ખેદ છે કે જેના સામ્રાજ્યની ચિંતામાં સ્ત્રીઓ મુખ્ય છે તે પણ સંકલ્પજન્ય તે કામ પિતાની સ્થિરતાને કેમ ઇરછે છે? દદ
જે સ્ત્રી ઇંદ્રજાલ સરખા પિતાના વિમેવડે અસત્યને પણ તાત્વિક દેખાડે છે તે સ્ત્રી વિશ્વાસપાત્ર કેમ હેય? ૬૭ - જેમ કુતરો પિતાની લાળથી આદ્ધિ થયેલા સુકા હાડકાને સ્વાદથી કરડે છે તેમ પ્રાણી પિતાની વાસનાના રસથી વસ્તુઓમાં પ્રસન્ન થાય છે. ૬૮
જડબુદ્ધિવાળા પુરૂષે કેસરાદિવટે ઉત્તમ શરીરના સંરકાર કરીને પિતેજ પિતાના આત્માને ડુબાવે છે. ૬૯
For Private And Personal Use Only