________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી પરમાત્મ જ્યેાતિઃ
૪૫૩
કારણને અનુસરીને કાર્ય થાય છે. એમ હું મન તું નિશ્ચય કર, જે કારણ માટે આ ક્ષમા, કલેશ રહિત નિાયાસ સુખને
ઊત્પન્ન કરે છે. ૩૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિશય ગર્વરૂપ પર્વતના ઊંચા શિખરપર રહેલેા ઊંચી ડોકવાળા પુરૂષ અહંકાર પૂર્વક આગળ દેખતા માટા પદાર્થેાને પણ જોતા નથી. તે આશ્ચર્ય છે. ૩૮
ઘણા ઊંચા બહુકાર પર્વતના ઊત્સ’ગના આશ્રય કરતા જે માની પુરૂષ જેથી મોટાઓને ઘણા હલકા ગણે છે. તે ચા
ગજ છે. ૩૯
માનરૂપ વિષમ પર્વત, પ્રદીપ્ત તેજને આચ્છાદન કરતા છતા ઊંચુ માંથુ કરી સુખના સ્થાનકને રાકે છે. ૪૦
હે આત્મન્ કમલપણુ એજ ભેદન કરનાર વજ્રરૂપ ચાગથી માનરૂપ શલને ઈંદિને ઊત્સવૃત્તિને ધારણ કર. ૪૧
કમલપત્રના સરખુ કોમલ મૃદુપણુ વજ્ર સમાન અહુંકાર પર્વતને સર્વથા નાશ કરે છે. તે આશ્ચર્ય જનક છે. ૪૨
આ સંસારરૂપ જંગલમાં કામની માયારૂપ લતા ગૃહમાં નષ્ટ મતિ વાળા પુરૂષો નિર'તર સુવે છે. તે ખેદ જનક છે. ૪૩
રોકયા છે બ્રહ્માંડરૂપ મડપ જેણે એવા આ માયાપ વલ્લિના ચંદરવા પુરૂષોને સતાપ પ્રગટ કરનાર કોઇપણ છાયાને ધારણ કરે છે. ૪૪
વજ્રગતિને વિસ્તારતી મહારથી મૃદુપણુ ધારણ કરતી નિરંતર સર્પિણી સરખી આ માયા જગત્ને વારંવાર દંશ કરે છે. ૪૫ તે માયાને રાકવાની ઈચ્છાવડે ચિત્તને સ્થિર કરી ત્યાર પછે ચદ્રની કાંતિવર્તી શીતલ સરલતારૂપ આ જાંગુલીનુ` સ્મરણ કરવું જોઈએ. ૪૬
તૃષ્ણારૂપ વેલડી લાભ વૃક્ષને અને આ તૃષ્ણા વલ્લિ પ્રયાસરૂપ વડે લ ગ્રહણ કરે છે. ૪૭
અવલખિને ઉદય પામે છે. પુષ્પોથી વૃદ્ધિ પામેલી દુઃખા
For Private And Personal Use Only