________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: બહારને અંતર વસ્તુપણાને પ્રગટ કરનાર નાશ રહિત વિવેકને ત્રિજુ ભેચન ગણવું. ૨૫
મદેન્મત્તપણાને ધારણ કરતા. અને ધર્મઆરામને ભેદ તે એ દેષરૂપ હાથી, જ્ઞાનિ પુરૂષોએ નિયમમાં કર. ૨૬
- વાલાવડે વૃદ્ધિ પામેલે અને મનને તપાવતે એ છેષરૂપ અગ્નિ, સમતારૂપ ઊત્કટ પુષ્પરાવર્ત મેઘના સિંચનથી શાંત કર. ૨૭
સંસારથી ઊત્પન્ન થયેલી વાસના, વેક્યા સ્ત્રીની માફક કેને વશ્ય થાય? વિદ્વાને પણ કૃત્રિમ કીડાઓના વિશ્વમેવડે જે તૃ ષ્ણુના વશ વર્તે છે. ૨૮
જ્યાં સુધિ સમ્યફ મેહના હેતુ ભૂત સંસાર વાસના પુર છે. ત્યાં સુધી નિમમત્વ માટે પ્રાણિઓની રૂચિ ક્યાંથી થાય. ૨૯
ત્રિદોષમય આ સંસ્કાર વિષમ જવર છે. અને જે હેતુ માટે તે વિષમજવર, કષાયરૂપ ઊકાળાના વેગથી વૃદ્ધિ પામે છે. ૩૦
તે માટે સમર્થ કષાયેના છેડાથી નાશ રહિત પવિત્ર વાસનાને જલદી સ્વાધીન કર. ૩૧
ચિતન્યને હરણ કરનાર આ દુષ્ટ ધરૂપ જવરને મુનિએ ક્ષમારૂપ સિદ્ધાષધિને પ્રવેગ કરી તક્ષણ અવશ્ય નિર્મલ કરે. ૩૨
વિકસ્વરલતાને જેમ વાયુ શુષ્ક કરે છે તેમ આત્માના નિરંતર વિકસ્વર નિત્યાનંદમય શરીરને, પ્રચંડ આ કે પથ્યાનિ પમાડે છે. તે આશ્ચર્ય છે. ૩૩
તે માટે પ્રાપ્ત થયેલી અહિંસારૂપ વલ્લિ મંડપમાં આ ભાને સ્થાપન કરીને ક્ષમારૂપ ચંદનના લેપવડે શાંત કર. ૩૪
આ કેધરૂપ છે ક્યા પ્રકારે અહંકાર કરે છે? જે કોઇ રૂ૫ રસુભટ ક્ષણ માત્રમાં ક્ષમા સ્ત્રીએ પણ પરાજીત કરે છે. ૩૫
શમરૂપ સ્વામિની આંતરિક પ્રીતિને વિશ્વમેવડે સંપાદન કરતી આ ક્ષમાપ અંગના નિરંતર પતિવ્રતા વ્રતને સેવે છે. ૩૬
For Private And Personal Use Only