________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
*
<
શ્રી પરમાત્મ ખ્યાતિ ધર્મ સિદ્ધાંતાનુ પરિપૂર્ણ રહસ્ય જાણતાં તત્સ્વરૂપે પરિણમતાં, આવા વિચારશ આવી શકતા નથી. અન્ય પન્થા ઉપર વા અન્ય કુગુરૂ વા કુદેવપર પણ દ્વેષ કરવાની 'ઇ જરૂર નથી. < સ્યા ઢાદષ્ટિપણે આત્મા પરિણમે છે ત્યારે ષડ્કશન ’ પણ એક જિન દર્શનનાં સાપેક્ષાતઃ એક એક મગ છે એમ અનુભવાય છે. ત્યારે માધ્યસ્થદશા પ્રગટે છે, તેથી અન્ય દર્શનાપર પણ દ્વેષ થતા નથી. મહાપુણ્યના ઉદયથી ‘ પ્રશસ્તાગાદિની પ્રાપ્તિ થાય છે. ‘ પ્રશસ્તાગવિના પ્રશસ્યદ્રષ • પ્રગટતા નથી. તે પણુ આ ગળની શુદ્ધાવસ્થા પ્રગટાવવામાં તે ‘ પ્રશસ્તાગાદિ’ વિદ્મકારક છે. તે તે ઉચ્ચ દશાની અપેક્ષાણે પ્રશસ્ય રાગ અને દ્વેષના ક્ષય ’ કરવા જોઇએ, પ્રશસ્તરાગ અને દ્વેષથી તીર્થંકર નામ ક્રમ ખંધાય છે પણ ઉચ્ચકોટિની અપેક્ષાએ આંગળ વધવું જોઇએ. મૈત્રીભાવના, માધ્યસ્થભાવના, પ્રમાદભાવના અને કારૂણ્યભાવનાનું અવલ’મન કરતાં અન્યદર્શન, દેવગુરૂ આફ્રિ’ ઉપર દ્વેષ પ્રગટતા નથી. અનાદિકાળથી જગમાં મિ થ્યાત્વનું જોર વિશેષ છે. અને વિશેષ દેખાય તેમાં શું આશ્ચર્ય? જગમાં મિથ્યાત્વના કદી નાશ થનાર નથી તે શા માટે મિઆાપર દ્વેષ કરવા જોઇએ? અન્ય દાનવાળા ઉપર પણ મૈત્રી અને કારૂણ્યભાવના ધારવી, અન્યદર્શન સ્થિત જીવાનુ* ઉપદેશા દિથી ભલું કરવા પ્રયત્ન કરવા જોઇએ પણ તેમનાપર દ્વેષ કરવા નહીં અન્યદર્શનમાં પણ કેટલાક માગાનુસારી જીવા હોય છે. અને તે સમ્યકત્વ પામવાની ચેાગ્યતા ધારણ કરવા સમર્થ થઇ શકે છે, સમ્યક્ત્વની પૂર્વે જીવા મિથ્યાત્વી હોય છે માટે તે દશા અક વખત તીર્થંકર આદિની હતી, એમ સમજી મિથ્યાત્વી જીવા ઉપર પણ કરૂણા કરવી, જ્ઞાનદશા પ્રગટ થતાં પાખડીઓ ઉપર પણ શ થતા નથી. મુકિત સ’સાર એ સમગણે, સમગણે તૃણમણિ ભાવરે ’ આવી આત્માની દશા પ્રગટતાં ઉચ્ચ પ્રકારનુ આત્મસ્વરૂપ પ્રગટે છે. માટે જેમ જેમ આત્મજ્ઞાનદશા વૃદ્ધિ પામે
For Private And Personal Use Only