________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૯
શ્રી પરમાત્મ જ્યેાતિઃ
'
',
આત્માના શુભ વિચારી આગળ ટકી શકે. સમભાવના વિચારાનુ અલૈાકિક સામર્થ્ય છે. તેથી દ્વેષ ઇષ્યા. અદેખાઈના વિચારા શમ્યા, શમે છે. અને શમશે. આત્મા દ્વેષથી ન્યારો ’ છે. દ્વેષ કરવા એ આત્માના શુદ્ધ ધર્મ નથી. આ પ્રમાણે દ્વેષના પ્રસ ંગે શુભ વિચારો કરવાથી દ્વેષનુ જોર હેડે છે. અને તે દ્વેષને સર્વથા નાશ થાય છે. શ્રી મહાવીર સ્વામી વગેરેએ પણ આ પ્રમાણે શુભ ભાવનાથી અને શુદ્ધસ્વરૂપમાં રમણુતાથી દ્વેષને નાશ કર્યો. ત્યારે તે ‘ પરમાત્મા ' થયા. દ્વેષના નાશ કરનાશ સર્વ પ્રથમ મનુષ્યા હતા. અને આપણે પણ મનુષ્ય છીએ તા કેમ દ્વેષને નાશ ન કરી શકીએ? અલખત દ્વેષને નાશ કરી શકીએ. દ્વેષના નાશ કર્યા વિના પુરૂષનું પુરૂષાર્થ શાનું ગણાય ? દ્વેષ પરમાત્મામાં નથી, એમ એલવાથી આપણું શું વળ્યુ; પરમાત્મા કઇ હવે તમારી દેષ ટાળવા આવનાર નથી. પેાતાના સામર્થ્યથી જ દ્વેષના નાશ જ્યારે ત્યારે પણ થશે. દ્વેષના પ્રસંગે આત્મ સામર્થ્ય ફારવતાં દેષનુ જોર હઠે છે. આત્માના શુદ્ધપાગમાં રમતાં તે દ્વેષનું બિલકુલ ભાન રહેતું નથી. જેમ જેમ શુઢ્ઢાપયગ દશા વૃદ્ધિ પામે છે. તેમ તેમ દ્વેષના સર્વ વિચારાના ક્ષય થતાં પરમાત્માના ' પગલે ચાલી આત્મા પણ સર્વથા દ્વેષ મુકત થાય છે.
સારાભાઈ—હૈ સદ્દગુરૂ મહારાજ ખાદ્યવસ્તુઓપરથી તે હું દ્વેષ હઠાવી શકું છું પણ જૈન ધર્મ જાણતાં અને તેની પૂર્ણ શ્રદ્ધા થતાં અન્ય પન્થા તથા અન્ય પન્થાના ગુરૂ તથા દે ઉપર એટલે બધા દ્વેષ થાય છે કે, જે મારૂ ચાલે તે જૈનધર્મ વિના અન્ય મિથ્યાત્વ ધર્મને અને તેના કુગુરૂને નાશ કરૂ. આવા આવા વિચારી પ્રસગે પ્રસગે આવ્યા કરે છે તે સ‘અપી મ્હારે શું કરવું,
શ્રી સદ્ગુરૂ—-હે ધર્માભિમાન, જે કે પ્રથમ વ્યવહાર ધર્મ દશામાં ત્હારા કહેવા પ્રમાણે હને વિચારશ થાય. પણ આગળ
For Private And Personal Use Only