________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મત: જયોતિ શ્રી પરમીત
૪૭૭ શસ્ય દ્વેષને પ્રશસ્યરૂપે પરિણામવ વ. પશ્ચાત્ પ્રશસ્ય દ્વેષને પણ ત્યાગ કરે. ‘અપ્રશસ્ય દુષ” કરતાં પ્રશસ્ય દ્રષથી આત્મા ઉચ્ચ ગતિનાં સાધને રચે છે સાંસારિક વસ્તુઓ દુખ પ્રદ છે. તેથી તેને નાશ કરવા માટે જે દ્વેષ થાય છે તેને “પ્રશસ્ય દ્વેષ કહે છે. પશ્ચાત્ આત્માની શમપરિણતિ પ્રગટતાં પ્રશસ્ય દ્વપ પણ પ્રગટ નથી. મુક્તિ અને સંસારને પણ સમાન દષ્ટિથી જોવાય છેપ્રથમાવસ્થામાં તે દોષ ઉપર અને દેવીપર પ્રશસ્ય &ષની લાગણી પ્રગટે છે. પણ આગળની અવસ્થામાં તે કર્મના અનેક દે છે પર તથા દેશી ઉપર પણ ઠેષ પ્રગટતે નથી આવી આવી આગળથી સ્થિતિ કંઈ એકદમ પ્રાપ્ત થતી નથી. શનૈઃ શનૈઃ આત્મજ્ઞાન પૂર્વક પ્રયત્ન કરવાથી અને દ્વેષને સર્વ અશુભ વિ ચારેને નાશ થાય છે,
आत्मा, द्वेषनो नाश करी शके छे. દ્વેષ વિનાશ સ્વભાવવાળો છે. ક્ષણમાં ઉત્પન્ન થાય છે અને ક્ષણમાં નષ્ટ થાય છે. જે વસ્તુ ક્ષય સ્વભાવવાળી છે. તે તેને સર્વથા ક્ષય થઈ શકે છે. હૈષ પણ નાશ પામે છે. અનંત જી શ્રેષને નાશ કરી મુકિતપદ પામ્યા, પામે છે, અને પામશે.
પ્રસન્નચંદ્ર રાજષિને કાયોત્સર્ગમાં ઠેષ પ્રગટો હતે અંતે તેને નાશ થયો. જે જે અંશે આત્મજ્ઞાન દશા વૃદ્ધિ પામે છે. અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ઉદ્દભવે છે. તે તે અંશે દ્વેષના વિચારો નાશ પામે છે.
द्वेपना विचारो प्रगटया पहेलां सावधान रहो.
મનમાં ષિના વિચારે ન પ્રગટે તે માટે આત્માના શુદ્ધપગથી સાવધાન રહે. કારણવશાત છેષના વિચારે થાય તે તે જ સમયે દ્વેષને નાશ કરનારા શુભ વિચારે હૃદયમાં પ્રગટાછે. હૈષના વિચાર કરતાં સમતાના વિચારનું જેર વિશેષ થશે તે અગ્નિને ઓલવનાર જલની પેઠે દ્વેષના વિચારો હદયમાંથી નાશ પામશે. શ્રેષના વિચારનું એટલું બધું જોર નથી કે તે
For Private And Personal Use Only